________________
શ્રી અકામમીયાધ્યયન-પ
यो गृद्धः कामभोगेषु, एकः कूटाय गच्छति ।
',
न मया दृष्टः परो लोकः, चक्षुर्दष्टा इयं रतिः ॥ ५ ॥ અ—જે કામલેાગામાં લપટ કઈ અત્યંત કર કર્યું કરનાર, અસત્ય ભાષણ વગેરે ભાવ-ખ‘ધનમાં આવેલા ખેલે છે કે- ગત-આગામી જન્મરૂપ પરલેાક મે જોયા નથી, વિષયેાની આનકારી મેાજ નજરે જોયેલ છે, તે જોયેલાના ત્યાગ અને નહીં જોયેલાની યાચના કરી મારી જાતને કેમ ઠંગુ ?” (૫–૧૩૨)
'
',
हत्यागया इमे कामा, कालिया जे अणागया । का जाइ परे लाए, अत्थि वा नत्थि वा पुणो ॥ ६ ॥ हस्तागता इमे कामाः, कालिका ये अनागताः । को जानाति परो लोकः, अस्ति वा नास्ति वा पुनः ॥ १ ॥ અ—આ પ્રત્યક્ષરૂપે અનુભવાતા સ્વાધીન હસ્તગત થયેલ કામભાગેા છે, પરંતુ ભવિષ્યમાં થનારા કામભોગા અનિશ્ચિત લાભવાળા છે. કોણ જાણે પરલેાક છે કે નહિ ? અર્થાત્ સંદેહવાળે પરલેાક, હાયે છતે કાણ પ્રત્યક્ષ કામભાગાને છેડી ભવિષ્યના કામભોગે માટે પ્રયત્ન કરે ? આવા કામમરણવાળા માલ જવાના અભિપ્રાય હાય છે. (૬-૧૩૩)
1;
जणेण सद्धि होक्खामि, इइ बाले पग भई । कामभोगाणुराएणं, केसं संपडिवज्जई ॥ ७ ॥ जनेन सार्धं भविष्यामि, इति बालः प्रगल्भते । कामभेागानुरागेण, क्लेश સંતપર્યંતે ॥૭॥
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org