________________
પર
ઉત્તરાધ્યયનસૂત્ર સાથે
बालाणं अकामं तु, मरणं असई भवे । पंडियाणं सकामं तु, उक्कोसेण सदं भवे ॥ ३ ॥
बालानां अकामं तु, मरणं असकृद् भवेत् । पण्डितानां सकामं तु, उत्कर्षेण सकृद् भवेत् ॥ ३ ॥
અસત્-અસત્ વિવેક વગરના ખાલ જીવાને અકામમરણ વાર વાર થાય છે. પ’ડિત-ચારિત્રયતાને સકામમરણ હોય છે. ઉત્કૃષ્ટ રીતે કૈવલીને સકામમરણ એક વાર અને જધન્ય અપેક્ષાએ બાકીના ચારિત્રવાને સાત કે આઠ વાર હાય છે. (૩-૧૩૦)
तत्थिमं पढमं ठाणं, महावीरेण देसियं ।
कामगिद्धे जहाबाले, भिसं कूराई कुव्वई || ४ | तदं प्रथमं स्थानं, महावीरेण देशितम् । कामगृद्धो यथा बालः, भृशं क्रूराणि करोति ॥ ४ ॥
અત્યાં મરણના બે સ્થાનો પૈકી આ કહેવાતુ પહેલું સ્થાન, ચરમ તીથ કર શ્રી મહાવીર પ્રભુએ કહ્યું છે કેઈચ્છાવાળે કે વિષયાસક્ત અવિવેકી ખાલ જીવ, અત્યંત જીવહિંસા વગેરે ક્રૂર કર્યાં, શરીરક્રિની શક્તિ હોય તે શક્તિથી કરે છે, અશક્તિ હૈાય તે મનથી પશુ તંદુલમત્સ્યની માફક કરે છે. તે ક્રૂર કર્યાં કરી મરવાની ઈચ્છા વગર જ મરે છે. (૪–૧૩૧)
जे गिद्धे कामभोएसु, एगे कूडाय गच्छइ । न मे दिटूठे परे लोए, चक्खुदिट्ठा इमा रई ॥ ५ ॥
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org