SearchBrowseAboutContactDonate
Page Preview
Page 75
Loading...
Download File
Download File
Page Text
________________ శాంతంగా, శాంతం હું શ્રી અકામમરણીયાધ્યયન-૫ છંછ છછછછછછછછછછછછછછછછછછછે अण्णवंसि महाहंसि, एगे तिष्णे दुरुत्तरे । तत्थ एगे महापन्ने, इमं पण्हमुदाहरे ॥१॥ अर्णवे महौधे, एकस्तीर्णः दुरुत्तरे। तत्र एका महाप्रज्ञः, इमं प्रश्नम् उदाहरत् ॥ १॥ અર્થ–જન્મપરંપરાના પ્રવાહવાળા, દુઃખે ઉતરી શકાય-દુસ્તર, સમુદ્ર જેવા અપાર સંસારમાં, રાગ વગેરે રહિત એકલે કાંઠે આવી પહોંચેલે થાય છે. અજોડ પરઐશ્વર્યવાળા-કેવલજ્ઞાનવાળા પરમાત્માએ એકલાએ, દુરુત્તર સંસારમાં, વિશિષ્ટ સભામાં, આ હવે પછી કહેવાતા પૂછવાયોગ્ય વિષયના પ્રશ્નનું સમાધાન કરેલ છે. (૧-૧૨૮) संतिम य दुवे ठाणा, अक्खाया मरणंतिया। अकाममरणं चेव, सकाममरणं तहां २ ॥ स्तः इमे च द्वे स्थाने, आरव्याते मारणान्तिके । મમમ વૈવ, મમરાં તથા ૨ અર્થ–મરણ સમયે થયેલ (મારણાંતિક) આ બે સ્થાને ભગવંતોએ કહેલ છે. (૧) અકામમરણ, (૨) સકામમરણ (૨-૧૨૯) Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005335
Book TitleAgam 43 Mool 04 Uttaradhyayan Sutra Part 01
Original Sutra AuthorN/A
AuthorBhadrankarsuri
PublisherBhuvan Bhadrankar Sahitya Prachar Kendra
Publication Year1976
Total Pages336
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_uttaradhyayan
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy