________________
૫૪
શ્રી ઉત્તરાધ્યયનસૂત્ર સાથે
जे संखया तुच्छ परप्पधाई, ते पिज्जदोसाणुगया परज्झा । एए अहम्मेत्ति दुगुंछमाणो,
જી વાવ સીમે રિમ શા ये संस्कृताः तुच्छाः परप्रवादिनः, ते प्रेमद्वेषानुगता परवशाः । एते अधर्मा इति जुगुप्समानः, काइ-क्षेद् गुणान् यावत् शरीरभेदः इति ब्रवीमि ॥१३॥
અર્થ–જે બાહ્ય શુદ્ધિવાળાઓ, તત્ત્વને નહીં જાણનારા અને યથેચ્છ બેલનારા હોઈ તુચ્છ પરતીર્થિકે છે, તે અનંતાનુબંધી રાગ-દ્વેષવાળા જાણવા. આ, તથાવિધ રાગશ્રેષવાળા, અધર્મના હેતુ હોઈ અધર્મ છે એમ તેના સ્વરૂપને સમજી, તેઓની નિંદાના પરિહારપૂર્વક, મરણ સુધી, જિનઆગમમાં કહેલ જ્ઞાન-દર્શન-ચારિત્ર વગેરે ગુણોની અભિલાષા, મુનિ કરે. આ પ્રમાણે હે જબૂ! હું કહું છું. (૧૩-૧૨૭)
છે
શું શ્રી પ્રમાદા પ્રમાદાધ્યયન સંપૂર્ણ છે
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org