SearchBrowseAboutContactDonate
Page Preview
Page 73
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી પ્રમાદાપ્રમાદાધ્યયન-૪ ૫૩ સમૂહરૂપ લોકના તરફ સમદષ્ટિ રાખી, મેક્ષાભિલાષી બની, કુગતિગમન વગેરેથી આત્માને બચાવી, અપ્રમત્તપણે પ્રગતિ સાધવી જોઈએ. (૧૦-૧૨૪) मुहं मुहं मोहगुणे जयंतं, अणेगरूवा समणं चरंतं । फासा फसन्ती असमंजसंच,न तेसु भिक्खु मणसा पउस्से ॥११॥ मुहुर्मुहुः मोहगुणान् जयन्तं, अनेकरूपाः श्रमणं चरन्तम् । स्पर्शाः स्पृशन्ति असमंजसं च, - न तेषु भिक्षुर्मनसा प्रद्विष्यात् ॥११॥ અર્થ—વારંવાર મેહક શબ્દ વગેરેને જીતનાર સંયમમાર્ગમાં વિચરનાર મુનિ, વિવિધ પ્રકારવાળા પ્રતિકૂલ શબ્દ વગેરે વિષયની ઉપસ્થિતિમાં મનથી પણ દ્વેષ ન કરે, અર્થાત્ જેમ અનુકૂલ વિષયમાં રાગ ન કરે તેમ અનિષ્ટ વિમાં દ્વેષ ન કરે. (૧૧-૧૨૫) મં ચ વાળા , તwirમvi નવુંઝા रविवज्ज काहं विणइज्ज माणं, માયે પહs &ારા मन्दाश्च स्पर्शा बहुलोभनीयाः, तथाप्रकारेषु मनो न कुर्यात् । रक्षेत् क्रोधं विनयेत् मानं, માથાં ન સેવેત પ્રદ્યાર્ મમ્ રા અર્થ_વિવેકીને અવિવેકી બનાવનાર, ચિત્તાકર્ષક કેમલ સ્પર્શ–મધુર રસ વગેરેમાં મુનિ મન મૂકે નહીં તથા ફોધને વારે, અહંકારને દૂર કરે, માયા ન સેવે અને આસક્તિને છેડે. (૧૨-૧૨૬) Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005335
Book TitleAgam 43 Mool 04 Uttaradhyayan Sutra Part 01
Original Sutra AuthorN/A
AuthorBhadrankarsuri
PublisherBhuvan Bhadrankar Sahitya Prachar Kendra
Publication Year1976
Total Pages336
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_uttaradhyayan
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy