________________
શ્રી પ્રમાદાપ્રમાદાધ્યયન-૪
૫૧
સહવાને શરીર અસમર્થ છે. માટે શીઘ્ર પ્રજ્ઞાવાળા પંડિતે, બહુજનના આદરભાવને પામેલા પ્રમાદેા અન કારી નથી.’ “એમ માની પ્રમાદેશમાં વિશ્વાસ ન રાખવા જોઇએ. વાસ્તજ ભાર ડપંખીની માફક અપ્રમત્ત બની વિચરવુ જોઈએ (૬-૧૨૦)
चरे पयाई परिमाणो, जं किंचि पासं इह मन्नमाणो । लाभंतरे जीविअ बृहत्ता, पच्छा परिन्नाय मलावधंसी ॥७॥ चरेत पदानि परिशङ्कमानः, यत् किंचित् पाश इह मन्यमानः । लाभान्तरे जीवितं बृंहयित्वा पश्चात् परिज्ञाय मलापध्वसी ॥७॥ અ—જે કાંઈ દુર્ધ્યાન વગેરે પ્રમાદસ્થાનને પાશની માફક બંધ હેતુરૂપે માનતા, સયમની વિરાધનાન એ રીતે મુનિએ ચાલવુ' જોઈ એ. સમ્યગ્દર્શન વગેરે ગુણાના લાભ સુધી જીવનનું રક્ષણ—સવન કરી, હવે વિશિષ્ટ ગુણ નિરા, ધર્મધ્યાન વગેરે લાભ થવા અશકય છે, એમ જાણી ભક્તપ્રત્યાખ્યાનપૂર્વક સર્વથા જીવનનરપેક્ષ થઈ કમલનેા નાશ કરનાર થવું જોઈએ. (૭–૧૨૧)
થાય
''
छंद निरेहेण उवेइ मेक्खं, आसे जहा सिक्खिअवम्मधारी । पुव्वाई वासाई चरऽपमत्तो, तम्हा मुणी खिप्पमुवेइ मेक्खं ॥८॥ छन्द निरोधेन उपैति मोक्षं, अभ्वा यथा शिक्षितवर्मधारी । पूर्वाणि वर्षाणि चरेदप्रमत्तः, तस्माद् मुनिः क्षिप्रमुपैति माम् ॥८॥ અ—જેમ ઘેાડો કેળવાયેલા કવચધારી વિજેતા અને છે, તેમ મુનિ ગુરુપારતંત્ર્ય સ્વીકારી, નિરાગ્રહી મની નિષાયી સંપૂર્ણ સંયમધારી હેાઇ માક્ષ પામે છે. તેથી સ્વચ્છંદતા
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org