________________
પ૦
ઉત્તરાધ્યયનસૂત્ર સાથે કાલમાં સ્વજને બંધુતા બતલાવતા નથી. અર્થાત્ તે કમે તે પિતાને એકલાને જ ભેગવવાં પડે છે. (૪-૧૧૮)
वित्तेण ताणं न लमे पमत्तो, इमम्मि लोए अदुवा परत्थ । दीवप्पणठे व अणंतमाहे, णेआउअंदटुमदद्रुमेव ॥५॥ वित्तेन त्राणं न लभते प्रमत्तः, अस्मिलूलोके अथवा परत्र । दीपप्रणष्ट इव अनन्तमोहः, नैयायिकं दृष्ट्वा अदृष्ट्वैव ॥५॥
અર્થ–પ્રમાદમાં ફસેલા જીવને આ જન્મમાં કે પરભવમાં ધન, પિતે કરેલ કર્મોથી રક્ષણ આપતું નથી. જેમ દીવાના બૂઝાઈ જવાથી જોયેલી વસ્તુ નહીં જોયેલી જ બની જાય છે; તેમ મિથ્યાજ્ઞાનરૂપ કે દ્રવ્યાદિ–મેહરૂપ અનંત–મેહ વાળે, સમ્યગદર્શનાદિરૂપ મેક્ષમાર્ગ મેળવનાર છતાં નહીં મેળવનારે જ બની જાય છે. અર્થાત્ ફક્ત ધન, સ્વરક્ષક નથી બનતું, એટલું જ નહીં પણ મુશ્કેલીથી મેળવેલ રક્ષણ હેતુ સમ્યગદર્શન વગેરેને પણ વિનાશ કરે છે. (પ-૧૧૯)
सुत्तेसु आवी पडिबुद्धजीवी, न वीससे पडिअ आसुपन्ने। घोरा मुहुत्ताअबलं शरीरं, भारंडपक्खीव चरऽपमत्तो॥६॥ सुप्तेषु चापि प्रतिबुद्धजीवी, न विश्वसेत् पण्डित आशुप्रज्ञः। घोरा मुहूर्ता अबलं शरीरं, भारण्डपक्षीव चरेदप्रमत्तः ॥६॥
અર્થઘણું લેકે દ્રવ્યભાવથી સુષુપ્ત છતાં, વિવેકી જીવ ત્યાં સુધી દ્રવ્યભાવથી જાગૃતિવાળા રહે છે કે–મુહૂર્ત, દિવસ વગેરે કાલવિશેષે, નિરંતર પણ પ્રાણપહારી હોઈ ભયંકર છે. વળી મૃત્યુદાયી મુહૂર્ત વગેરેને દૂર કરવાને કે
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org