________________
શ્રી અકામમરણીયાધ્યયન-૫ ये पापकर्मभिः धनं मनुष्याः, समाददते अमतिं गृहीत्वा । प्रहाय ते पाशप्रवृत्ताः नराः, वैरानुबद्धाः नरकं उपयान्ति ॥२॥
અર્થ—જે મનુષ્ય ધનની મહત્તાને નિર્ણય કરી પાપકર્મો કરી ધન કમાય છે, તે સ્ત્રી પાશમાં બંધાયેલા પુરૂષે ધનને છેડી, વૈરની પરંપરાવાળા રત્નપ્રભા વગેરે નરકના પ્રતિ પ્રસ્થાન કરે છે. (૨–૧૧૬) तेणे जहा संधिमुहे गहीए, स कम्मुणा किच्चइ पावकारी। एवं पया पेच्च इदं चलाए कडाण कम्माण न मुक्खु अत्थि ॥६॥ स्तेनो यथा सन्धिमुखे गृहीतः, स्वकर्मणा कृत्यते पापकारी। एवं प्रजा प्रेत्य इह च लोके, कृतानां कर्मणांन मोक्षोऽस्ति ॥३॥
અર્થજેમ પાપ કરનાર ચેર, ખાતર પાડતાં–ચેરી કરતાં પકડાઈ જતાં તેને પકડનારાએ કાપી–મારી નાખે છે. તેમ જીવ, આ લેક–પરલેકમાં પોતે કરેલ-કર્મ અને એ કર્મો કરેલ વિવિધ બાધાઓથી પીડાય છે, કેમ કે, કરેલા કર્મોને ભેગવ્યા સિવાય છુટકે નથી. (૩-૧૧૭) संसारमावण परस्स अट्ठा, साहारणं जं च करेइ कम्म। कम्मस्स ते तस्स उ वेअकाले, न बंधवा बंधवयं उविति ॥४॥ संसारमापनः परस्य अर्थाय, साधारणं यच्च करोति कर्म । कर्मणस्ते तस्य तु वेदकाले, न बान्धवाः बान्धवतां उपयन्ति ॥४॥
અર્થ–ઉંચ-નીચ જવાનિમાં ભ્રમણરૂપ સંસારને પામેલે જીવ, પુત્ર, સ્ત્રી વગેરે બીજાઓ માટે અથવા સ્વ-પર નિમિત્તે જે ખેતી વગેરે કર્મ કરે છે, પણ તે કર્મના ઉદય
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org