________________
ર
Sછો
શ્રી પ્રમાદાપ્રમાદાધ્યયન–૪
oggegregge segregueguesgegreguesreg eggegeveggeggegresyo regalo
असंखयं जीविय मा पमायए, जरोवणीअस्स हु नत्थि ताणं। एवं विआगाहि जणे पमत्ते, किं नु विहिंसा अजया गहिति॥१॥ असंस्कृतं जीवितं मा प्रमादीः, जरोपनीतस्य हु नास्ति त्राणम् । एत विजानीहि जनाः प्रमत्ताः, किं नु विहिंस्रा अयताः
ગ્રીષ્યક્તિ ? અર્થ–આ આયુષ્ય, સેંકડો પ્રયત્નોથી વધારી કે તૂટેલું તે સાંધી શકાતું નથી. તેથી ચાર અંગે મેળવ્યા પછી પ્રમાદ ન કરે ! જે પ્રમાદ કરશે તે ફરીથી ચાર અંગે દુર્લભ છે. વળી ઘરડાને ઘડપણ દૂર કરનાર શરણ નથી અથવા ઘરડો ધર્મ કરી શકતો નથી, માટે ઘડપણ આવ્યા પહેલાં ધર્મ કરવામાં પ્રમાદ ન કરે. પ્રમાદી, પાપસ્થાનને સેવનારા, વિવિધ હિંસા કરનારા છે, દુઃખસ્થાન નરક વગેરેના મહેમાન બને છે. કોઈ તેને બચાવી શકતું નથી, માટે ધર્મમાં પ્રમાદ ન કરે. (૧-૧૧૫)
जे पावकम्मे हि धणं मणूसा, समाययंती अमई गहाय । पहाय ते पासपयट्टिए नरे, वेराणुबद्धा नरयं उविति ॥२॥
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org