________________
શ્રી ચતુરંગીય અધ્યયન-૩
૪૭
અર્થ-મિત્રવાળા, સ્વજનવાળા ૪ ચા ગોત્રવાળે, પ્રશસ્ત શરીરની કાન્તિવાળા, નિરોગી, મહાન પ્રતિભાવાળા વિનીત, યશવી અને કાર્ય કરવામાં સામર્થ્યવાળા થાય છે. આ પ્રમાણે દેવ, દશ અગવાળા મનુષ્ય અને છે. (૧૮–૧૧૨)
भुच्चा माणुस्सर भए. अप्पडिरूवे अहाउयं । पुत्रं विसुद्ध सद्धम्मे, केवलं बोहिबुझिया ॥ १९ ॥ चउरंगं दुल्लहं णच्चा, संजमं पडिवज्जिया । તવા યુગમાંÀ, સિદ્ધે વક્ સાસત્તિત્રેમિ॥૨૦॥ યુગ્મા भुक्त्वा मानुष्यकान् भोगान्, अप्रतिरूपः यथायुष्कम् । पूर्वं विशुद्धसद्धर्मः, केवल बोधिं बुद्धबा ॥ १९ ॥ चतुरङ्ग दुर्लभ ज्ञात्वा, संयम प्रतिपद्य । तपसा धुतकर्माशः सिद्धो भवति शाश्वतः इति વ્રીમિ ! ૨૦ !! સુક્ષ્મમ્ ॥
અ-આયુષ્ય પ્રમાણે મનુષ્યના અનુપમ-મનહર શબ્દ વગેરે ભાગો ભાગવીને, પૂર્વજન્મમાં નિદાન વગેરે વગરના હેાઈ સમ્યગ્ ધ વાળા, નિષ્કંલક જિનકથિતતધમ પ્રાપ્તિરૂપ એધિને અનુભવ કરીને, પૂર્વોક્ત મનુષ્યત્વ વગેરે ચાર અંગોને દુર્લભ જાણી, સર્વાં સાવદ્ય વિરતિરૂપ સયમ આચરી, બાહ્ય-અભ્યતર તપથી સકલ કના અંશોના ક્ષય કરી શાશ્વત સિદ્ધ બને છે. હું જબૂ! આ પ્રમાણે હું કહુ છુ. (૧૯-૨૦) (૧૧૩–૧૧૪)
૫ ત્રીજુ શ્રી ચતુરંગીય અધ્યયન સપૂર્ણ ૫
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org