________________
શ્રી ઉત્તરાધ્યયનસૂત્ર સા
અનુત્તર કલ્પામાં સ્વ-સ્વ . આયુષ્યની સ્થિતિના અનુભવ કરે છે. (૧૪-૧૫) (૧૦૮-૧૦૯)
૪૬
तत्थ ठिच्चा जहाठाणं, जक्खा आउक्खये चुआ । उति माणुस जाणि, से दसंगे भिजाय ॥ १६ ॥ तत्र स्थित्वा यथास्थान, यक्षा आयुःक्षये च्युताः । उपयान्ति मानुषीं योनिं स दशाङ्गोऽभिजायते ॥ १६ ॥
અર્થ-સૌધર્મ વગેરે દેવલાકમાં સ્વ-અનુષ્ઠાનના અનુસારે મળેલ ઇન્દ્ર વગેરે સ્થાનમાં રહી, દેવે આયુષ્યના ક્ષય ખાદ ત્યાંથી ચવીને મનુષ્યજન્મમાં આવે છે. ત્યાં અવશિષ્ટ પુણ્યના અનુસારે દશ જાતના ભાગના ઉપકરણા મેળવે છે. (૧૬-૧૧૦)
वित्तं वत्युं हिरण्णं च पसवो दास - पोरुसं । चत्तारि कामखंधाणि, तत्थ से उववज्जई ॥ १७ ॥ क्षेत्र वास्तु हिरण्यं च पशवो दासपौरुषेय' । चत्वारः कामस्कन्धाः, तत्र स उपपद्यते ॥ १७ ॥
અ-ક્ષેત્ર, મકાનો, સાનુ વગેરે ધાતુઓ, પશુઓ, નાકરા, ચતુર’ગી સેના તથા શબ્દ વગેરે મનેહુર કામભોગના હેતુરૂપ પુદ્ગલસમુદાય જે કુલમાં હેાય તે ૧ કુલમાં દેવ ઉત્પન્ન થાય છે. (૧૭-૧૧૧)
मित्तवं नाइवं हाइ, उच्चागोए अवष्णवं ।
અપ્પાને મઢાવો, મિના” મા વહે ॥ ૨૮ ॥ मित्रवान् ज्ञातिमान् भवति, उच्चैर्गोत्रश्च वर्णवान् । अल्पातङ्क महाप्रज्ञः अभिजातः यशस्वी बली ॥ १८ ॥
Jain Educationa International
A
For Personal and Private Use Only
www.jainelibrary.org