________________
શ્રી ઉત્તરાધ્યયનસૂત્ર સાથે माणुसत्तम्मि आयाओ, जो धम्मं सुच्च सद्दहे।
तवस्सी वीरिअं लद्ध, संवुडे णिध्धुणे रयं ॥ ११ ॥ मानुषत्वे आयातो, यो धर्म श्रुत्वा श्रद्धत्ते । तपस्वी वीर्यं लब्ध्वा, संवृतः निधुनोति रजः ॥ ११ ॥
અ -મનુષ્યના શરીરમાં આવેલ જે જીવ ધર્મ ઉઘમરૂપ વીર્ય મેળવી, આશ્રવદ્વાને બંધ કરનારે, બંધાથેલ, અને બંધાતા કર્મરૂપ રજને સાફ કરી મુક્તિકમલાને परे छ. (११-१०५)
सोही उज्जुअभूअस्स, धम्मो सुद्धस्स चिट्ठइ । निव्वाणं परमं जाइ, घयसित्तव्य पावए ॥ १२ ॥ शुद्धिः ऋजुभूतस्य, धर्मः शुद्धस्य तिष्ठति । निर्वाण परम याति, घृतसिक्त इव पावकः ॥ १२ ॥
અથ–મનુષ્યજન્મ વિગેરે મેળવી મુક્તિ તરફ પ્રગતિ કરનાર સરલ આત્માને કષાયની કાલિમાના નાશરૂપ શુદ્ધિ હોય છે, શુદ્ધ ક્ષમાદિ ધર્મ નિશ્ચલરૂપે રહે છે. તે આત્મા અહીં ઘીથી સીંચાયેલ અગ્નિની માફક તપસ્તેજથી જાવલ્યમાન બનેલે, ઉત્કૃષ્ટ જીવન્મુક્તિરૂપ નિર્વાણને અનુભવ ४रे छे. (१२-१०६)
विगिंच कम्मुणो हेडं, जसं संचिणु खतिए । पाढवं सरीरं हिच्चा, उड्ढं पक्कमई दिसं ॥ १३ ॥ विवेचय कर्मणः हेतुं, यशः संचिनु क्षान्त्या। पार्थिव शरीर हित्वा, ऊर्धा प्रक्रामति दिशम् ॥ १३ ॥
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org