________________
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર સાથે અર્થ-જેમ સઘળા સુવર્ણ વગેરે વૈભવ રાજાઓને ભેગવવા છતાં કંટાળો ઉપજતું નથી, તેમ વિમલરૂપ ચોરાશી લાખ જીવાયેનિઓમાં કિલષ્ટ કર્મથી અધમ બનેલા જીવને વારંવાર ભટકવા છતાં, “આ સંસારભ્રમણથી ક્યારે છૂટકારે થશે” એ ઉદ્વેગ જાગતું નથી. બબર છે એટલે જ સંસારકર્મને ક્ષય કરવા માટે જે ઉદ્યમ કરતા નથી. (૫-૯)
कम्मसंगेहिं संमूढा, दुक्खिआ बहुवेअणा । अमाणुसासु जाणीसु, विणिहम्मंति पाणिगो ॥६॥ कर्मसंगैः संमूढाः, दुःखिता बहुवेदनाः । अमानुषीषु योनिषु, विनिहन्यन्ते प्राणिनः ॥ ६ ॥
અર્થ-કર્મના સંબંધથી અવિવેકી, દુઃખવાળા, ઘણી શારીરિક પીડાવાળા, નરક–તિર્યચ-આભિગિક વગેરે દેવદુર્ગતિ સંબંધી નિઓમાં જ પડે છે, પરંતુ તેનાથી ઉગરી શકતા નહીં હોવાથી મનુષ્યજન્મ દુર્લભ છે. (૬-૧૦૦)
कम्माणं तु पहाणाए, आणुपुट्विं कयाइ उ । जीवा सेोहिमणुप्पत्ता, आययंति मणुस्सयं ॥७॥ कर्मणां तु प्रहाण्या आनुपूर्व्या कदाचित । जीवाः शुद्धिमनुप्राप्ताः, आददते मनुष्यताम् ॥ ७ ॥
અર્થ–નરકગતિ વગેરેમાં લઈ જનાર અનંતાનુબંધી વગેરે કર્મોને કમથી નાશ થવાથી, કદાચિત કિલષ્ટ કર્મોથી વિનાશ રૂપ શુદ્ધિને પામેલા જે મનુષ્યજન્મને પામે છે. (૭–૧૧)
माणुस्सं विग्गहं लड़े, सुई धम्मस्स दुल्लहा । जं सुच्चा पडिवज्जंति, तवं खंतिमहिंसयं ॥८॥
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org