________________
શ્રી ચતુર'ગીય અધ્યયન-૩
एगया देवले एसु, नरपसुवि एगया । एगया आसुरं कार्य, अहाकम्मेहिं गच्छ ॥ ३ ॥
एकदा देवलोकेषु नरकेष्वपि एकदा | વા આતુર થાય, યથામિચ્છતિ ૫ રૂ || અ-પુણ્યના ઉદયકાલે સૌધર્મ વગેરે દેવલાકામાં, પાપના ઉદયના કાલમાં રત્નપ્રભા વગેરે નરકમાં, કોઈ વખત અસુરનિકાયમાં કર્માંના અનુસારે, અર્થાત્ દેવલાકાનુકૂલ સરગ સંયમ, નરકગતિ-અનુકૂલ મહારભ, અસુર નિકાયગતિ– અનુકૂલ બાલતપ વગેરે ક્રિયાઓના અનુસારે પ્રાણિઓ, તે તે ગતિમાં જાય છે. ( ૩–૯૭ )
૪૧
एगया खत्तिओ होई, तओ चंडाल बुकसेr । तओ कीड पयंगे अ, तओ कुथु पिवीलिआ ||४|| एकदा क्षत्रियो भवति, ततश्चण्डालः बुक्कलः । તત: ઝીટ: પતમ્ય, તતઃ ન્યુઃ વિપીજિન્હા || ૪ |! અર્થ-કદી જીવ રાજા બને છે, ત્યારબાદ ચંડાલ, વર્ણીન્તર સકર રૂપે જન્મેલ થાય છે. કદી કીડા પતંગીયુ અને છે. ત્યાંથી કદી કંથવા, કીડી રૂપે જન્મે છે. અર્થાત્ ક્રમસર સઘળી ઉંચ-નીચ સંકીણુ જાતિએ તથા સકલ તિર્યંચના ભેદો અહીં સમજવા. (૪–૯૮)
एवमावट्टजेाणीसु, पाणिणो कम्मकिव्विसा ।
न निविज्जति संसारे, सव्वटूट्ठेसु व खत्तिआ ||५|| एवं आवर्तयोनिषु प्राणिनः कर्मकिल्विषाः । न निर्विद्यन्ते संसारे, सर्वार्थेषु इव क्षत्रियाः ॥ ५ ॥
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org