________________
શ્રી પરીષહાધ્યયન-૨
किलिण्णगाए मेहावी, पंकेण व रएण वा ।
धिंसु वा परितावणं, सायं नो परिदेवए ॥३६॥ क्लिन्नगात्रः मेधावी, पङ्केन वा रजला वा । ग्रीष्मे वा परितापेन, सात नो परिदेवेत ॥ ३६ ॥
અર્થ–સ્નાનના ત્યાગરૂપ મર્યાદાવાળે મુનિ, ગ્રીષ્મ વગેરેમાં તાપથી પરસેવે ને પરસેવાથી પલળેલા મેલથી વ્યાપ્ત શરીર બનવા છતાં, “કેવી રીતે કે ક્યારે મેલ દૂર થવાથી सुप थशे' मेवो प्रा५-विसा५ । ४२. (38-८४)
वेएज्ज निज्जरापेही, आरियं धम्मणुत्तरं ।
जाव सरीरभेओत्ति, जल्लं काएण धारए ॥ ३७॥ वेदयेत् निर्जरापेक्षी, आर्य धर्म अनुत्तरम् ।। यावत् शरीरभेदः, इति जल्लं कायेन धारयेत् ॥ ३७ ॥
અર્થ–આત્યંતિક કર્મક્ષયને અભિલાષી, શુભ આચારમય સર્વોત્તમ શ્રુતચારિત્રરૂપ ધર્મને પામેલે મુનિ, દેહના અવસાન સુધી શરીર દ્વારા મેલને ધારી તેના પરીષહને छते. (३७-८५)
अभिवायणमन्भुट्ठाण, सामी कुज्जा निमंतण ।
जे ताई पडिसेवंति, न तेसिं पीहए मुणी ॥३८॥ अभिवादनमभ्युत्थान, स्वामी कुर्यात् निमन्त्रणम् । ये तानि प्रतिसेवन्ते, न तेभ्यः स्पृहयेत् मुनिः ॥ ३८ ॥
અર્થ–રાજા વગેરે વંદન-સ્તવન–અભ્યત્થાન કે આહાર વગેરે માટેનું આમંત્રણ કરે, તે પણ મુનિ બીજાઓની માફક
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org