________________
૩૪
-
-
- -
શ્રી ઉત્તરાધ્યયનસૂત્ર સાથે અર્થ-જિનકદ્વિપક સુનિની અપેક્ષાએ–ચારિત્ર રૂપ આત્માની, તેના વિરોધી–
વિના રક્ષણ દ્વારા ગવષણું કરનાર રેગ પ્રતિકારરૂપ ચિકિત્સા ન કરે, કરાવે કે અનુદે, પરંતુ સમાધિપૂર્વક રહેઆ શ્રમણપણે તેને હોય છે. સ્થાવરકવિપક મુનિએ તે પુષ્ટ આલંબનને ધ્યાનમાં રાખી જયણાથી ચિકિત્સા કરે, કરાવે પણ છે. (૩૩-૮૧)
अचेलगस्स लूहस्स, संजयस्स तवस्सिणा । तणेसु सयमाणस्स, हाजा गायविराहणा ॥ ३४ ॥ अचेलकस्स रूक्षस्य, संयतस्य तपस्विनः। तृणेषु शयानस्य, भवति गात्रविराधना ॥ ३४ ॥
અથ–સુખાકૃશ શરીરવાળા તપસ્વી, દર્ભ વગેરેમાં સુનાર કે બેસનાર, અલક સયતને શરીરમાં તૃણસ્પર્શજન્ય પીડાના સહન દ્વારા તૃણસ્પર્શ પરીષહવિજય પ્રાપ્ત થાય છે. (૩૪-૮૨)
आयवस्स निवाएणं, अउला हवइ वेयणा । एअं नच्चा न सेवंति, तंतुजं तणतजिआ ॥ ३५ ॥ आतपस्य निपातेन, अतुला भवति वेदना । एवं ज्ञात्वा न सेवन्ते, तन्तुज तृणतर्जिताः ॥ ३५ ॥
અર્થ–ઘાસ-તડકાના પડવાથી મટી વેદના થાય તે પણ, કર્મક્ષયના અથી, દર્ભ વગેરેથી પીડિત મુનિ, વસ્ત્ર-કંબલને નહીં સ્વીકારી, આત્ત ધ્યાનને નહીં કરતાં તૃણસ્પર્શ પરિષહને જીતે છે. (૩૫-૮૩)
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org