________________
૩૬
શ્રી ઉત્તરાધ્યયનસત્ર સા
અભિવાદન વગેરેની સ્પૃહા ન કરે અર્થાત્ સત્કાર વગેરેને વિચાર મનમાં ન કરે. (૩૮-૮૬,
अणुक्कसाई अप्पिच्छे, अन्नाणेसी अलोलुए । रसेसु नाणुगिज्झिज्जा, नाणुतप्पेञ्ज पष्णवं ॥ ३९ ॥ अणुकषायी अल्पेच्छः, अज्ञातैषी अलोलुपः । रसेषु नानुगृध्येत्, नानुतप्येत् प्रज्ञावान् ॥ ३९ ॥ અ-નમસ્કાર વગેરે નહીં કરનાર પ્રત્યે ક્રોધ ન કરે અથવા સત્કાર વગેરે થતાં. અહુ કારી ન બને, તેમજ તે માટે માયા કે તેમાં આસક્તિ ન કરે; ધપકરણની જ માત્ર ઇચ્છાવાળા, જાતિ વગેરેથી અજ્ઞાત બની આહારના ગવેષક, રસના રસમાં લંપટતા વગરને બની, મધુર વગેરે રસેાની આશા ન સેવે તથા વિવેકવાળી બુદ્ધિના ધણી બનેલે ખીજાએને સત્કારાતા જોઇ પશ્ચાત્તાપ ન કરે. (૩૯૮૭)
से अणूणं मए पुव्वं, कम्माणाणफला कडा जेणाहं नाभिजाणामि, पुट्ठो केइ केहुई || ४० ॥ अह पच्छा उइज्जति, कम्माऽणाणफला कडा । एवमासामि अप्पाणं, णच्चा कम्मविवागयं ॥ ४१ ॥ अथ नूनं मया पूर्व, कर्माणि अज्ञानफलानि कृतानि । ચેનાદ' નામિનાનામિ, પૃષ્ટઃ વૈશ્વિન મિશ્ચિત્ ॥ ૪૦ || अथ पश्चाद् उदीर्यन्ते, कर्माणि अज्ञानफलानि कृतानि । एवमाश्वासयात्मानं ज्ञात्वा कर्मविपाककम् ॥४१॥ युग्मम् ॥
અથ ચાક્કસ મે પહેલાં જ્ઞાનનિંદા વગેરે કારાથી અજ્ઞાનલકજ્ઞાનાવરણીય કર્માં કર્યાં છે, કે જેથી કેઇએ
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org