________________
-
-
શ્રી પરીષહાધ્યયન-૨ ग्रामानुग्रामं रीयमाणं अनगारम् अकिञ्चनम् । अरतिः अनुप्रविशेत् , तं तितिक्षेत परीषहम् ॥ १४ ॥
અર્થ-ગ્રામનુગ્રામ વિચરતા અપરિગ્રહી સાધુને જે મનમાં સંયમની અરુચિ પેદા થાય. તે આ અરતિ રૂપ પરીષહ સહન કરીને સંયમની અરુચિને મનમાંથી હટાવવી. (૧૪-૬૨)
अरई पिट्टओ किच्चा. विरए आयरक्खिए । धम्मारामे निरारम्भे, उवसंते मुणी चरे ॥ १५ ॥ અતિ કૃતઃ ત્વ, વિત્ત માત્મક્ષિતઃ ઇમામે નિરામ, પરાસ્ત મુનિ છે શપ છે
અથ–વિરતિવાળ, અપધ્યાન વિ.થી આત્માને રક્ષક, “આ ધર્મમાં વિનરૂપ છે –આવી રીતે અરતિને તિરસ્કાર કરી ધર્મમાં રતિવાળ બને, નિરારંભી ઉપશાંત બની મુનિ તરીકે ધર્મના બગીચામાં વિચરે. (૧૫-૬૩) संगो एस मणुस्साणं, जाओ लोगंमि इथिओ । जस्स एआ परिणाया, सुकडं तस्स सामण्णं ॥१६॥ संग एष मनुष्याणां, या लोके स्त्रियः । यस्य एताः परिक्षाताः, सुकृतं तस्य श्रामण्यम् ॥ १६ ॥
અર્થ–જેમ માખીઓને લેમ, લેપ બંધન છે, તેમ જગતમાં મનુષ્યને યુવતિઓ લેપ રૂપ છે. જે સાધુએ “આ લેક કે પરલેકમાં બલવાન અનર્થના હેતુ રૂપ સ્ત્રીઓ છે” એમ જાણે તેને ત્યાગ કર્યો છે, તે સાધુનું શ્રમણપણું સફલ છે. (૧૬-૬૪)
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org