SearchBrowseAboutContactDonate
Page Preview
Page 46
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી ઉત્તરાધ્યયનસત્ર સાથે અર્થ–મુનિ, ડાંસ વિ.થી ઉદ્વેગ ન પામે, ડાંસ વિ.ને ન હટાવે, મનને દુષ્ટ ન કરે, મધ્યસ્થ ભાવથી જુએ. તેથી જ માંસ-લેહને ખાનારા જેને ન હશે. (૧૧-૧૯) परिजुनेहिं वत्थेहिं, होक्वामि त्ति अचेलए। अदुवा सचेलए, होक्खं इति भिक्खू न चिंतए ॥१२॥ परिजीर्णैर्वस्वैः, भविष्यामि इति अचेलकः ।। अथवा सचेलको भविष्यामि, इति भिक्षुः न चिन्तयेत् ॥१२॥ અર્થ-જુનાં વસ્ત્રોથી અલ્પ દિન રહેનાર હોઈ, હું ચેલક થઈશ, એ વિચાર ન કરે. અથવા જીર્ણ વસ્ત્રવાળા મને જોઈ, કેઈ એક શ્રાવક સુંદર વસ્ત્રો આપશે એટલે હું સચેલક થઈશ, એ વિચાર ન કરે. (૧૨-૬૦) एगया अचेलओ होइ, सचेले आवि एगया। एअं धम्महिअं नच्चा, नाणी नो परिदेवए ॥ १३ ॥ एकदा अचेलको भवति, सचेलश्चापि एकदा । પત ઘહિત શાવી, શાની નો હેત | શરૂ II અર્થએક વખતે–જિનકલ્પાદિ અવસ્થામાં સર્વથા વસ્ત્રના અભાવથી કે જુનાં વસ્ત્રથી અચેલક થાય છે. એક વખતે–સ્થવિરકલ્પાદિ અવસ્થામાં સચેલક પણ થાય છે. આ બે અવસ્થામાં અચેલકત્વ તથા સચેલકત્વ, ધર્મમાં ઉપકારક જાણી, જ્ઞાની કોઈ પણ અવસ્થામાં વિષાદ ન કરે. (૧૩-૬૧) गामाणुगामं रीअंतं, अणगारं अकिंचणं । अरई अणुप्पविसे, तं तितिक्खे परीसहं ॥ १४ ॥ Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005335
Book TitleAgam 43 Mool 04 Uttaradhyayan Sutra Part 01
Original Sutra AuthorN/A
AuthorBhadrankarsuri
PublisherBhuvan Bhadrankar Sahitya Prachar Kendra
Publication Year1976
Total Pages336
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_uttaradhyayan
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy