________________
શ્રી પરીષહાધ્યયન-૨
૨૫
ચંદન વિ. સુખના હેતુએ મળશે' વિ. પ્રલાપ ન કરે.
(८-३६)
उहाहि तत्तो मेहाची, सिणाणं ना वि पत्थए । गायं ना परिसिंचेजा, न वीएज्जा य अप्पयं ||९|| उष्णाभितप्तः मेधावी, स्नानं नो अपि प्रार्थयेत् । गात्र नो परिषिञ्चेत्, न वीजयेच्च आत्मानम् ।। ९ ।।
અર્થ-ગરમીથી પીડાયેલા, મર્યાદાવતી મુનિ, સ્નાનની અભિલાષા ન કરે, પોતાના શરીર ઉપર થોડું પાણી છાંટી ભીનું ન કરે, વીંજણા વિ.થી જરા પણ હવા ન नाये. (८-१७)
पुट्ठा य समसएहि, सम एव महामुणी । नागा संगामसीसे वा, सूरो अभिहणे परं ॥ १० ॥ स्पृष्टश्च दंशमशकैः सम एव महामुनिः । नागः संग्रामशीर्षे वा, शूरोऽभिहन्यात् परम् ॥१०॥ અ-શત્રુ-મિત્ર પ્રત્યે સમાન ચિત્તવાળા મહામુનિ, ડાંસ-મચ્છર-જી-માંકડ વિ.થી પીડિત થવા છતાં યુદ્ધના મેખરે પરાક્રમી હાથીની માફ્ક ક્રોધ વિ. શત્રુ પર વિજય भेजवे. (१०-१८)
न संतसे न वारेज्जा, मपि न पओसए । उवेह न हणे पाणे, भुंजंते मंससेोणियं ॥ ११ ॥
"
न संत्रसेत् न वारयेत् मनोऽपि न प्रदूषयेत् । उपेक्षेत न हन्यात प्राणिनः, भुञ्जानान् मांसशोणितम् ॥ ११ ॥
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org