SearchBrowseAboutContactDonate
Page Preview
Page 44
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી ઉત્તરાધ્યયનસૂત્રા चरन्तं विरतं रूक्षं, शीतं स्पृशति एकदा । नातिवेल मुनिर्गच्छेत् श्रुत्वा खलु जिनशासनम् ॥ ६ ॥ ૨૪ " અ-મેાક્ષમાગ માં કે ગ્રામાનુગ્રામ વિચરનાર, સર્વવિરતિવાળા, લુખા શરીરવાળા મુનિને, શીતકાલમાં ઠંડી લાગે ત્યારે જિનાગમને સાંભળી ( જીવ અને શરીર જુદાં છે. વિ ) સ્વાધ્યાય વિ. સમયનું ઉલ્લંઘન કરી, શીતભયથી બીજા સ્થાનમાં ન જાય. (૬-૫૪) न मे निवारणं अस्थि, छवित्ताणं न विज्जइ । अहं तु अरिंग सेवामि, इइ भिक्खू न चितए ॥ ७ ॥ न मे निवारण अस्ति, छवित्राणं न विद्यते । अहं तु अग्नि सेवे, इति भिक्षुर्न चिन्तयेत् ॥ ७ ॥ અર્થ-ડડા પવન વિ.થી બચાવી શકે તેવા મકાન વિ. નથી, શરીર ઉપર ઓઢવા કબલ, વસ્ત્ર વિ. નથી, તે હું ફૅ’ડી દૂર કરવા અગ્નિ સેવુ, એવા વિચાર પણ ભિક્ષુ ન કરે. (૭-૫૫) उसिणप्परिआवेणं, परिदाहेण तज्जिए । धिंसु वा परिआवेणं, सायं ना परिदेवए ॥ ८ ॥ उष्णपरितापेन, परिदाहेन નિતઃ 1 શ્રીખે વા પરિતાપેન, લાત' ના લેવેત ॥ ૮॥ પરિતાપથી, પરસેવા અ-ગરમ રેતી વિ.ના મેલ રૂપ બહારના તથા અદરના તરરાથી થયેલ દાહથી ગ્રીષ્મ વિ.માં સૂર્ય કિરણાએ કરેલ ગ્રીષ્મ અત્યંત પીડિત તથા તાપથી પીડિત મુનિ, સુખના પ્રતિ · હા ! કયારે ચન્દ્ર, Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005335
Book TitleAgam 43 Mool 04 Uttaradhyayan Sutra Part 01
Original Sutra AuthorN/A
AuthorBhadrankarsuri
PublisherBhuvan Bhadrankar Sahitya Prachar Kendra
Publication Year1976
Total Pages336
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_uttaradhyayan
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy