SearchBrowseAboutContactDonate
Page Preview
Page 43
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી પરીષહાધ્યયન-૨ શ્રીનિંરા, રાક ધમનરંતર मात्रज्ञः अशनपानस्य, अदीनमनाश्चरेद् ॥ ३ ॥ છે. અર્થ-કાકજંઘા નામની વનસ્પતિના પર્વ જેવા અંગવાળા અત એવ કૃશ શરીરવાળો, નથી વ્યાસ, આવી દશાવાળ પણ અશન-પાનના પરિણામને જ્ઞાતા, ચિત્તની આકુલતા વગરન બની, સાધુ સંયમમાર્ગમાં વિચરે. (૩–૫૧) तओ पुट्ठो पिवासाए, दोगुच्छी लजसंजए। सीओदगं न सेविज्जा, विअडस्सेसणं चरे ॥ ४ ॥ ततः स्पृष्टः पिपासया, जुगुप्सी लज्जा संयतः। शीतोदक न सेवेत, विकृतस्य एषणां चरेत् ॥ ४॥. અ –ભૂખ પરીષહના બાદ તરસથી ઘેરાયેલે મુનિ, અનાચાર પ્રતિ તિરસ્કારવાળા, સંયમમાં સમ્યગ પ્રયત્નશીલ, સચિત્ત જલનું સેવન ન કરે, પરંતુ અગ્નિ વિ.થી અચિત્ત બનેલ જલની ગવેષણ કરે. (૪-પર) छिन्नावाएसु पंथेसु, आउरे सुपिवासिए । परिसुक्कमहाद्दीणे, तं तितिक्खे परीसहं ॥ ५ ॥ छिन्नापातेषु पथिषु, आतुरः सुपिपासितः । परिशुष्कमुखादीनः, तं तितिक्षेत परीषहम् ॥ ५ ॥ અર્થ—જન વગરના માર્ગોમાં જતાં અત્યંત આકુલ શરીરવાળે, અત્યંત તરસ્યો, થુંક સુકાવાથી સુકા મુખવાળે અને અદીન બને તૃષા પરીષહને સહન કરે. (૫-૫૩) चरंतं विरयं लूहं, सीअं फुसइ एगया । नाइवेलं मुणी गच्छे, सोच्चा णं जिणसासणं ॥६॥ Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005335
Book TitleAgam 43 Mool 04 Uttaradhyayan Sutra Part 01
Original Sutra AuthorN/A
AuthorBhadrankarsuri
PublisherBhuvan Bhadrankar Sahitya Prachar Kendra
Publication Year1976
Total Pages336
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_uttaradhyayan
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy