SearchBrowseAboutContactDonate
Page Preview
Page 42
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૨ શ્રી ઉત્તરાધ્યયનસૂત્ર સાથે સત્કારપુરરકાર પરીષહ (૨૦) પ્રજ્ઞા પરીષહ (ર૧) અજ્ઞાન પરીષહ (૨૨) દર્શન પરીષહ. (૪) परीसहाणं पविभत्ती, कासवेणं पवेइआ। . तं मे उदाहरिस्सामि, आणुपुचि सुणेह मे ॥१॥ परीषहाणां प्रविभक्तिः काश्यपेन प्रवेदिता । तां भवतां उदाहरिष्याभि, आनुपूर्व्या शृणुत मे ॥ १ ॥ અથ–પૂર્વોક્ત પરીષહેને વિભાગ, જે ભગવાન મહાવીરસ્વામી કાશ્યપગેત્રીએ દર્શાવ્યા છે, તે વિભાગને હે શિષ્ય ! તમારી આગળ હું કમસર બનાવું છું, માટે તમે સાંભળે. (૧-૪૯) दिगिंछा परिगए देहे, तवस्सी भिक्खू थामवं । न छिंदे न छिंदावए, न पए न पयावए ॥२॥ क्षुधापरिगने देहे, तपस्वी भिक्षुः स्थामवान् । न छिन्द्यात् न छेदयेत्, न पचेत् न पाचयेत् ॥ २॥ અર્થ-ક્ષુધા સમાન કોઈ વેદના નથી, માટે પહેલાં ભૂખ પરીષહને કહે છે કે, તપસ્વી, સંયમબલી મુનિ, શરીરમાં ભૂખ લાગવા છતાંય, ફલ વિ.ને પોતે ન તોડે કે તેડાવે તથા પિતે ન પકાવે કે પકાવડાવે તથા તેડનાર કે પકાવનારની ન અનુમોદના કરે. એ પ્રમાણે ન ખરીદે, ખરીદાવે કે ખરીદનારની ન અનુમોદના કરે. અર્થાત્ ભુખ્ય સાધુ નવ કેટી શુદ્ધ જ આહારને સ્વીકારે. (૨–૫૦) • कालीपव्वंगसंकासे, किसे धमणिसंतए । मायने असणपाणस्स, अदीणमणसो चरे ॥३॥ Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005335
Book TitleAgam 43 Mool 04 Uttaradhyayan Sutra Part 01
Original Sutra AuthorN/A
AuthorBhadrankarsuri
PublisherBhuvan Bhadrankar Sahitya Prachar Kendra
Publication Year1976
Total Pages336
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_uttaradhyayan
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy