________________
શ્રી પરીષહાધ્યયન–૨
सुअं मे आउसं ते भगवआ एवमक्खायं, इह खलु बावीसे परीसहा, समणेणं भगवया महावीरेणं कासवेणं पवेइआ, जे भिक्खू सोच्चा बच्चा जिच्चा अभिभूय भिक्खायरिआए परिव्वयंतो पुट्ठो ण विहणेजा ॥ १ ॥
श्रुतं मे आयुष्मन् ! तेन भगवता एवमाख्यातं, इह खलु द्वाविंशतिः परीषाहाः श्रमणेन भगवता महाचीरेण काश्यपेन प्रवेदिताः, यान् भिक्षुः श्रुत्वा ज्ञात्वा जित्वा अभिभूय भिक्षाचर्यायां परिव्रजन् स्पृष्टः नो विहन्येत ॥ १ ॥
અથ ભગવાન સુધર્માસ્વામી જંબૂસ્વામીને કહે છે કે, હે . આયુષ્મન્ જ ખૂ ! તે ભગવાન મહાવીરસ્વામીએ યમાણુ પ્રકારથી જે કહ્યુ છે તે મે' સાંભળ્યું છે કે, આ જિનપ્રવચનમાં શ્રમણ ભગવાન મહાવીર કાશ્યપગોત્રીએ ખાવીશ પરીષહેા ઉપદેશ્યા છે. જે પરીષહાને સાધુ, સાંભળીને, સારી રીતે જાણીને, વારવાર અભ્યાસથી પરિચિત કરીને, જીતીને ભિક્ષા માટે જતાં પરીષહેાથી હત–પ્રહત ન બને અર્થાત્ મેાક્ષમા થી પાછે ન પડે. (૧)
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org