________________
શ્રી ઉત્તરાધ્યયનસૂત્ર સાથે
તે વિનીત શિષ્ય, વૈમાનિક-જ્યાતિષી ભવનપતિ-વ્યંતર વિ.થી તથા રાજા વિ, મનુષ્યથી પૂજિત થયેલેા, શુક્ર શાણિતરૂપ પ્રથમ કાણુજન્ય આ ઔદારિક શરીરને છેડી શાશ્વત સિદ્ધ બને છે. જો સિદ્ધ ન બને તે લકમાં મહર્ષિક વૈમાનિક દેવ અને છે.
૧૮
આ પ્રમાણે વિનયશ્રુત નામનું અધ્યયન તીર્થં કર-ગણધર વિ. ના ઉપદેશથી મેં તારી આગળ કહ્યુ'. એમ સુધર્માવામી, જંબુસ્વામીને કહે છે.
પહેલું વિનયશ્રુતાધ્યયન સંપૂર્ણ
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org