________________
વિનયશ્રુતાધ્યયન
पूज्या यस्य प्रसीदन्ति संबुद्धा पूर्वसंस्तुताः । प्रसन्ना लम्भयिष्यन्ति, विपुल आर्थिक श्रुतम् ॥४६॥
જે શિષ્યના ઉપર આચાર્ય વિ. પૂજ્યે પ્રસન્ન થાય છે. તેને સમ્યગ્ તત્ત્વજ્ઞાની, પૂર્વ પરિચિત, પ્રસન્ન ગુરુએ, તાત્કાલિક શ્રુતના, પર’પરાએ મેાક્ષના લાભ કરાવનારા થાય છે.(૪૬) स पुजसत्थे सुविणीयसंसए, मगोरुई चिट्ठ कम्मसंपया | तवो समायारि समाहिसंबुडे, महज्जुई पंचवयाइ पालिया ॥ ४७ ॥
स पूज्यशास्त्रः सुविनीतसंशयः मनोरुचिस्तिष्ठति कर्मसंपदा । तपःसमाचारी समाधिसंवृतः महाद्युतिः पञ्च व्रतानि पालयित्वा
।। ४७ ।।
૧૭
તે શિષ્ય, પૂજ્યશાસ્રવાળા, સશયવગરના, ગુરુના મનને અનુસરનારા સાધુસમચારીની સમૃદ્ધિથી સપન્ન રહે છે. તથા તપનું આચરણ અને સમાધિથી સંવરવાળે અની, પાંચ મહાવ્રતા પાળી, મેાટી તપસ્તેજ મયી કાન્તિવાળા મને છે (૪૭)
स देवगंधव्यमणुस्सपूइए, चइत्तु देहं मलपंकपू इयं । सिद्धे वा हवइ सासए, देवे वा
Jain Educationa International
अप्परए महिड्दिए -
त्ति बेमि ।। ४८ ।।
स देवगन्धर्वमनुष्यपूजितः त्यक्त्वा देहं मलपङ्कपूतिकम् ।
ラ
सिद्धो वा भवति शाश्वतः, देवो वा अल्परजा महर्द्धिक इति
वीमि ॥ ४८ ॥
For Personal and Private Use Only
www.jainelibrary.org