________________
२०
શ્રી ઉત્તરાધ્યયનસૂત્ર સાથે
momduMAHARu
s uas
कयरे ते खलु बावीसं परीसहा समणेणं भगवया महावीरेणं कासवेणं पवेइआजे भिक्खू सोच्चा गच्चा जिच्चाअभिभय मिक्खायरिआए परिव्ययंतो पुट्ठो णो विहणेजा ॥२॥ ____ कतरे ते खलु द्वाविंशतिः परिषहाः श्रमणेन भगवता महावीरेण काश्यपेन प्रवेदिताः यान् भिक्षुः श्रुत्वा ज्ञात्वा जित्वा अभिभूय भिक्षाचर्यायां परिव्रजन् स्पृष्टः नो विहन्येत ॥ २॥
પ્રશ્ન-શ્રમણ ભગવાન મહાવીર કાશ્યપગેત્રીએ દર્શાવેલા જે બાવીશ પરીષહને ભિક્ષુ સાંભળી, જાણ, પરિચિત કરી, જીતીને ભિક્ષા માટે જતાં પરિષહેથી આકાંત બનેલે સંયમમાર્ગથી ચલિત ન બને તે પરિષહોના નામ કયા ४या छ ? (२) .. इमे ते खलु बावीसं परीसहा समणेणं भगवया महावीरेणं कासवेणं पवेइआ, जे भिक्खू सेोच्चा नच्चा जिच्चा अभिभूय भिक्खायरिआए परिव्वयंतो पुट्ठो ना विनिहन्नेजा ॥३॥
इमे ते खलु द्वाविंशतिः परीबहाः श्रमणेन भगवता महावीरेण काश्यपेन प्रवेदिताः, यान् भिक्षुः श्रुत्वा ज्ञात्वा जित्वा अभिभूय भिक्षाचर्यायां परिव्रजन् स्पृष्टो नो विनिहन्येत ॥ ३ ॥
ઉત્તર-જે બાવશ પરીષહ, શ્રમણ ભગવાન મહાવીર કાશ્યપગેત્રીએ દર્શાવ્યા છે. તે પરીષહોને ભિક્ષુ સાંભળી, જાણ, પરિચિત કરી, જીતીને ભિક્ષા માટે જતાં પરીષહેથી પૃષ્ટ બનેલ મોક્ષમાર્ગથી અષ્ણુત બને. (૩)
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org