________________
૨૦૪
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર સાથે तं बूतोऽम्बापितरौ, छन्देन पुत्र! प्रव्रज । नवरं पुनः श्रामण्ये, दुःखं निष्प्रतिकर्मता ॥५॥
અર્થ–મૃગાપુત્રને પિતાના મા-બાપ કહે છે કે-બેટા! જે તારી દીક્ષાની ઈચ્છા છે, તે યથારુચિ દીક્ષા લેજે. પરંતુ એક વાત બરાબર યાનમાં લેશે કે–સાધુપણામાં રેગ આદિની ઉપત્તિમાં જ્યારે ઉપચાર–પ્રતિકાર નહિ થાય, ત્યારે તમને દુઃખ થશે ને ? (૭૫-૬૬૮)
सो वितऽम्मापियरो, एवमेयं जहा फुडं । पडिकम्मं को कुणई, अरण्णे मिगपक्खीणं ॥७६ ॥ स तेऽम्बापितरौ, एवमेतद्यथास्फुटम् । प्रतिकर्म कः करोत्यरण्ये मृगपक्षिणाम् ॥७६॥
અર્થ-તે મૃગાપુત્ર, મા-બાપને જવાબ આપે છે કેહે મા-બાપ ! તમેએ જે રેગ આદિની ચિકિત્સા રૂપ પ્રતિકાર દુઃખ રૂ૫ છે–એમ જે કહ્યું તે બરાબર છે. પરંતુ વિચારે કે–વનમાં મૃગપક્ષિઓની ચિકિત્સા કેણ કરે છે? તેઓ પણ જીવે છે અને વિચારે છે આથી રંગનું દુઃખરૂપપણું નકામું છે. (૭૬-૬૬૯)
एगभूओ अरण्णे वा, जहा उ चरई मिगो। एवं धम्मं चरिस्सामि, संजमेण तवेण य ॥ ७७ ।। एकभूतोऽरण्ये वा, यथा तु चरति मृगः । एवं धर्म चरिष्यामि, संयमेन तपसा च ॥७॥ અર્થ-અવીમાં જેમ એકલે મૃગ ફરે છે, તેમ સંયમ
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org