________________
૨૦૦
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર સાથે
गलेहिं मगरजालेहि, मच्छो वा अवसो अहं । उल्लिओ फालिओ गहिओ, मारिओय अणंतसो ॥६४॥ गलैर्मकरजालैः, मत्स्य इवावशोऽहम् । उल्लिखितः पाटितो गृहीतो, मारितश्चानन्तशः ॥६४॥
અર્થમાછલાં પકડવાના આંકડાઓથી અને જાળેથી મસ્યની માફક પહેલાં મને આંકડાઓથી વેચ્યો અને મગર રૂપી પરમાધામીઓએ મને પકડયે. વળી તેઓએ બનાવેલ જાળથી મને બાંધ્યું અને બધાએ માર્યો. (૬૪-૬૫૭)
विदंसएहिं जालेहिं, लिप्पाहि सउणो विव । गहिओ लग्गो य बद्धो य, मारिओ य अणंतसो॥६५॥ विदंशकैर्जालेर्लेप्याभिः, शकुनिरिव । વૃદ્દીત સ્ટતિગ્ર વય, મારિતાની દો
અર્થ–તથાવિધ બંધન રૂપ યેન-સીંચાણો–બાજપક્ષી વગેરેથી પંખીની માફક પકડાયેલ અને વજલેપ આદિ લેપથી સગવાળે બનેલે હું બધાથી મરો હતો (૬૫-૬૫૮)
कुहाडपरसुमाइहिं, वडूढईहिं दुमो विव । कुट्टिओ फालिओ छिन्नो, तच्छियो य अणंतसो॥६६॥ कुठारपर्खादिकैवेद्धकिभिर्दुम इव । દિત ક્ષાદિતનિ, તક્ષિતશ્રાના દિદ્દા
અર્થ–પરશુ, કુહાડે વગેરેથી સુથાર જેમ વૃક્ષને પ્રહાર કરે, છેદે, ફાડે કે છેલે, તેમ હું અનંતી વાર કપાયે, છેદા, ફડા અને છેલા હતો. (૬૬-૬૫૯)
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org