________________
[૧૨]
श्री उत्तराध्ययनसूत्राथ परिवाडीए न चिठेजा, भिक्खू दत्तेसणं चरे। पडिरूवेण एसित्ता, मियं कालेण भक्खए ॥३२॥ परिपाटयां न तिष्ठेत्, भिक्षुः दत्तषणां चरेत् । प्रतिरूपेण एषित्वा, मितं कालेन भक्षयेत् ॥ ३२ ॥
મુનિ, જમતા લોકોની પંગતમાં ન ઉભું રહે, તથા ચિરંતન મુનિના પ્રતીકરૂપ મુનિવેશના ધારણ કરવાપૂર્વક અર્થાત ગ્રહણષણનું ધ્યાન રાખી, શુદ્ધ ગેચરી લાવી આગમમાં કહેલ સમયાનુસારે પરિમિત ભેજન કરે. (૩૨) नाइदूरमणासन्ने ननेसि चक्खुफासओ। एगो चिठेज्ज भत्तहें, लंधिआ तं नाइक्कमे ॥३३॥ नातिदूरमनासन्ने, नान्येषां चक्षुःस्पर्शतः। एकस्तिष्ठेद् भक्तार्थ, उल्लंघ्य तं नातिकामेत् ॥३३।।
ગોચરી માટે ગયેલ સાધુ, ઘણે દૂર કે અતિ સમિપમાં, ગૃહસ્થની નજર પડે એ રીતે ન ઉભો રહે. પરંતુ એકલે એકાંતમાં ઉભો રહે. પહેલા ભિક્ષા માટે ગયેલ ભિક્ષુ જ્યાં સુધી બહાર ન નીકળે ત્યાં સુધી ભિક્ષા માટે ગૃહસ્થના ઘરમાં પ્રવેશ ન કરે. (૩૩) नाइउच्चे न नीए वा, नासण्णे नाइदूरओ। फासुयं परकडं पिंडं, पडिगाहिज्ज संजए ॥३४॥ नात्युच्चे न नीचे वा, नासन्ने नातिदूरतः ।, प्रासुकं परकृतं पिण्ड, प्रतिगृह्णीयात् संयतः ॥ ३४ ॥
ઘરની ઉપરની ભૂમિ ઉપર ચડી, કે ભેંયરા વિ.માં રહી, તથા અતિ નજીક કે અતિદૂર રહી, સાધુ નિર્દોષ તથા ગૃહસ્થ પિતાના નિમિત્તે બનાવેલ આહાર ન સ્વીકારે. આ ગ્રહણેષણની વિધિ જાણવી. (૩૪)
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org