________________
विनयश्रुताध्ययन-१
[१] अप्पपाणेऽप्पबीयम्मि, पडिच्छन्नाम्मि संवुडे । समयं संजए भुंजे, जयं अपरिसाडियं ॥५॥ अल्पप्राणेऽल्पबीजे, प्रतिच्छन्ने संवृत्ते । समकं संयतो भुज्जीत, यतमानोऽपरिशाटितम् ॥३५॥
સ, સ્થાવર રહિત, ઉપર આચ્છાદિત, ચારે બાજુથી સાદડી, ભીંત વિ. થી આવૃત્તિ સ્થાનમાં અન્ય મુનિઓની સાથે ચબ ચબ આદિ અવાજને નહીં કરતે, હાથ કે મુખથી એક પણ અન્નને કણ નીચે ન પડે તે રીતે આહાર કરે. આ ગ્રહણષણની વિધિ જાણવી. (૩૫) सुकडेत्ति सुपक्केत्ति, सुच्छिन्ने सुहडे मडे । सुनिदिए सुलटूठेत्ति, सावज्जं वजए मुणी ॥३६॥ सुकृतमिति सुपक्वमिति, सुच्छिन्न सुहृतं मृतम् । सुनिष्ठितं सुलष्टमिति, सावधं वर्जयेन्मुनिः ॥३६॥
અન્ન વિ. સારું બનાવ્યું છે, ઘેબર વિ. ઘીમાં સારી રીતે પકવવામાં આવ્યા છે, શાક વિ. સારા સુધાર્યા છે, શાક વિ. માંથી કડવાશ આદિ સારી રીતે દૂર કરેલ છે, લાડવા વિ.માં સારું ઘી સમાવ્યું છે, સરસ સ્વાદિષ્ટ રસોઈ બનાવી છે, આલ્હાદક બનાવી છે, ઈત્યાદિ સાવદ્ય વચનને મુનિ, ન माले! (३६) रमओ पंडिए सासं. हयं भदं व वाहो । बालं सम्मइ सासंतो, गलियस्सं व वाहए ॥३७॥ रमते पण्डितान शासत्, हयं भद्रमिध वाहकः । बालं श्राम्यति शासत्, गल्यश्वमिव वाहकः ॥३७।।
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org