SearchBrowseAboutContactDonate
Page Preview
Page 318
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯૮ શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર સાથ, बला संडासतुंडे हि, लोहतुंडेहि पविखहि । विलुत्तो विलवन्तोऽहं, ढङ्कगिद्धेहिंऽणंतसो ॥ ५८ ॥ बलात्संदंशतुण्डैोहतुण्डैः पक्षिभिः । વિસ્તુતે વિન્ન, સંતશઃ ૧૮ અર્થ-બલાત્કારથી સાણસાના આકારના મુખવાળા અને લેઢાના મુખવાળા ઢક–ગૃધ્ર પંખીઓએ અનંતી વાર (અહીં પંખીઓ વૈક્રિય સમજવા, કેમ કે–ત્યાં તિર્યચે નથી.) રડતા એવા મને પીંખી નાખે છેદી નાખ્યું હતું. (૫૮-૬૫૧) तहाकिलंतो धावतो, पत्तो वेयरणिं नई । जलं पाहं ति चिंततो, खुरधाराहि विवाइओ ॥५९ ॥ तृष्णया क्लाम्यन् धावन्, प्राप्तो वैतरणी नदीम् । जलं पास्यामीति चिन्तयन्, क्षुरधाराभिव्यापादितः ।।५९।। અર્થ– હું પાણીનું પાન કરીશ.”—એવું વિચારીને, તૃષાતુર બનેલે દેડતે દોડતે હું જ્યારે વૈતરણી નદીમાં આવ્યું, ત્યારે મને છરાની ધારથી માર્યો હતે. (૫૯-૬૫૨) उण्हामितत्तो संपत्तो, असिपत्तं महाव । असिपत्तेहि पडतेहिं, छिन्नपुव्यो अणेगसो ॥६० ॥ उष्णाभितप्तः संप्राप्तोऽसिपत्रं महावनम् । અતિપૌઃ પતંમિ, છિન્નપૂર્વા : ૬ અર્થ–વાવાલુકા વગેરેના તાપથી તપેલે હું જ્યારે બગેની માફક ભેદનાર પત્રોવાળા મહાવનમાં આવ્યું, ત્યારે નીચે પડતા અસિપત્રોથી અનેક વાર પહેલાં છેટા હતે. (૬૦-૬૫૩) Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005335
Book TitleAgam 43 Mool 04 Uttaradhyayan Sutra Part 01
Original Sutra AuthorN/A
AuthorBhadrankarsuri
PublisherBhuvan Bhadrankar Sahitya Prachar Kendra
Publication Year1976
Total Pages336
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_uttaradhyayan
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy