________________
શ્રી મૃગાપુત્રીયાધ્યયન-૧૯
असिभिरतसीवर्णैर्भल्लीभिः
पट्टिशैश्च ।
छिन्नो भिन्नो विभिन्नश्च उत्पन्नः पापकर्मणा ||२५||
૧૯૭
"
અથ “અતસીના ફૂલ જેવી કાળી તલવારેથી, ભાલા આથી અને ખરપલીએથી પાપકમથી નરકમાં ઉત્પન્ન થયેલા મને ચીરી નાખ્યા–ફાડી નાખ્યા તથા મારા સૂક્ષ્મ ટૂકડે ટૂકડા કરી નાખ્યા હતા. (૧૫–૬૪૮)
अवसो लोहरहे जुत्तो, जलन्ते समिलाजुए । चोइओ तुत्तजुत्तेर्हि, रुज्झो वा जह पाडिओ ॥ ५६ ॥ अवशो लोहरथे योजितो, ज्वलति समिलायुते । चोदितस्तोत्रयोक्त्रे, राज्झ इव यथा पातितः ॥५६॥
અ-પરતંત્ર હેાવાથી હું લાખડના રથ-ગાડામાં જોડાયેલે, જવાલાવાળા ગાડામાં ધુંસરી-'સરીની ખાટીજોતરા વગેરેથી યુક્ત બનેલા અને પરાણા-ચાબુક વગેરેથી પ્રેરિત થયેલા હતા : અથવા રાઝની માફક લાકડી વગેરેથી પીટીને મને પાડયા હતા-કૂટયા હતા. (૫૬-૬૪૯)
हुयासणे जलंतंमि, चियासु महिसो विव । दड्ढो पक्को य अवसो, पाचकम्मे हि पाविओ ॥ ५७ ॥ हुताशने ज्वलति चितासु महिष इव । રૂચઃ પદ્મશ્ચાવરા, પાપમંમિ: પ્રવિત્તઃ શા અથ-પરમાધામીએએ બનાવેલ ચિતાએ માં સળગાવેલ આગમાં પાડાની માફક પાપકમાંથી નરકમાં આવેલા પરત એવા મને ભસ્મસાત્ અનાબ્યા અને પકાળ્યા હતા (૫૭-૬૫૦)
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org