SearchBrowseAboutContactDonate
Page Preview
Page 316
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર સાથે अतितीक्ष्णकंटकाकीणे, तुझे शाल्मलिपादपे । खिन्नं पाशबध्धेन, कर्षापकर्षणैर्दुष्करम् ॥५२॥ અર્થ—અત્યંત તીક્ષ્ણ કાંટાઓથી વ્યાપ્ત ઉંચા શામલી વૃક્ષ ઉપર, પાશથી બંધાયેલ મારા વડે, પરમાધામીઓએ કરેલ આકર્ષણ–પ્રકર્ષણ દ્વારા દુસહ દુઃખ-ખેદને અનુભવ ४२राय। छतो. (५२-६४५) महाजंतेसु उच्छ्वा , आरसन्तो सुभेरवं । पीलिओमि सकम्मे हिं, पावकम्मो अणंतसो ॥५३॥ महायंत्रेष्विक्षुरिवारसन्सुभैरवम् । पीडितोस्मि स्वकर्मभिः, पापकर्माऽनंतशः ॥५३॥ અર્થ-મહાયંત્રમાં શેરડીની માફક પીલાતાં, પાપકર્મ કરનાર હું સ્વકર્મોથી અનંતી વાર મહા ભયંકર ઐસ पाडतो हुने अनुभवतो तो. (५३-६४९). कूवंतो कोलसुणएहिं, सामे हैं सबलेहि य । पाडिओ फालिअ छिन्नो, विप्फुरन्तो अगसो ॥५४॥ कूजन्कोलशुनकैश्श्यामैश्श्शवलैश्च ।। पातितः स्फाटितः छिन्नः, विस्फुरन्ननेकशः ॥५४॥ અર્થ–રડતાં એવા મને ભૂંડ-શ્વાનરૂપધારી શ્યામ અને શંબલ નામના પરમાધામીઓએ ભૂમિ પર પટક, જૂના વસ્ત્રની માફક મને ફાડ અને અનેક વાર આમતેમ ५२ता भने यी नाच्यो हतो. (५४-१४७) असीहिं अयसिवण्णेहिं, भल्लीहिं पट्टिसेहि य । छिन्नो भिन्नो विभिन्नोय, उववन्नो पावकम्मुणा ॥५५॥ Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005335
Book TitleAgam 43 Mool 04 Uttaradhyayan Sutra Part 01
Original Sutra AuthorN/A
AuthorBhadrankarsuri
PublisherBhuvan Bhadrankar Sahitya Prachar Kendra
Publication Year1976
Total Pages336
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_uttaradhyayan
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy