________________
૧૯૦
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર સાથે
जावज्जीवमविस्सामो, गुणाणं तु महन्भरो । गुरुओ लोहभारव्य, जो पुत्तो! होइ दुव्बहो ॥३५॥ यावज्जीवमविश्रामो, गुणानां तु महाभरः । गुरुको लोहमार इव, यः पुत्र ! भर्वात दुर्वहः ॥३५॥
અર્થ-હે પુત્ર! જાવજજીવ સુધી નિરંતર, ભારે સિંહલેઢાના ભારની માફક અને દુખે કરી વહી શકાય એ મુનિગુણને મોટો ભાર તારે વહન કરવો પડશે. (૩૫-૬૨૮)
आगासे गंगसोउव्व, पडिसोउव्य दुत्तरो। बाहाहिं सागरो चेव, तरियव्वो य गुणोदही ॥३६।। आकाशे गंगास्रोत इव, प्रतिश्रोत इव दुस्तरः । बाहुभ्यां च सागर इव, तरितव्यो गुणोदधिः ॥३६॥
અર્થ–લેક રૂઢિથી આકાશીય ગંગાસતની માફક શેષ નદી વગેરેમાં ઉલટો જલપ્રવાહ જેમ દુસ્તર છે અને બે બાહુથી સાગર જેમ દુસ્તર છે, તેમ જ્ઞાનાદિ ગુણેને સાગર तर दुस्तर छे. (३१-१२८)
वालुयाकवले चेव, निरस्साए उ संजमे । असिधारागमणं चेव, दुक्करं चरिउ तवो ॥३॥ वालुकाकवल इव च, निरास्वादस्तु संयमः। असिधारागमनमिव च, दुष्करं चरितुं तपः ॥३७॥
અર્થ-રેતીના કેળીયાની માફક (વિષયાસક્તોને નિરસતાને હેતુ હોઈ) સંયમ, રસ વગરને છે. તલવારની ધાર ઉપર ચાલવાની માફક ચારિત્રનું આચરણ દુષ્કર છે. (3७-६३०)
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org