________________
-
૧૮૮
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર સાથે धनधान्यप्रेष्यवर्गेषु, परिग्रहविवर्जनम् । सर्वारम्भपरित्यागो, निर्ममत्वं सुदुष्करम् ॥२९॥
અર્થ-ધન-ધાન્ય–કરવર્ગના સ્વીકાર રૂપ પરિગ્રહને ત્યાગ, દ્રવ્યના ઉપાર્જન માટેના સઘળા આરંભ–વ્યાપારને ત્યાગ અર્થાત્ મમતાને અભાવ અતિ દુષ્કર છે. (૨૯-૬૨૨)
चउबिहे वि आहारे, राईभोयणवज्जणा । सन्निही संचओ चेव, वज्जेयव्वा सुदुक्करं ॥३०॥ चतुर्विधेऽप्याहारे, रात्रिभोजनवर्जना। सन्निधिसंचयश्चैव, वर्जितव्यस्सुदुस्सहः ॥३०॥
અર્થ–ચતુર્વિધ આહારના વિષયમાં પણ રાત્રિભોજનને સર્વથા ત્યાગ, તેમજ ઉચિત કાલને અતિકમ કરી ઘી વગેરેની સ્થાપના રૂપ સંનિધિ સંચયને ત્યાગ અતિ દુષ્કર છે. (3०-१२3)
छुहा तण्हा य सीउण्हं, देसमसगा य वेयगा । अक्कोसा दुक्खसिज्जा य, तणफासा जल्लमेव य॥३१॥ तालणा तज्जणा चेव वहबंधपरीसहा । दुक्खं भिक्खायरिया, जायणा य अलाभया ॥ ३२ ॥
॥युग्मम् ॥ क्षुधा तृष्णा च शीतोष्णं, दंशमशकवेदनाः । आक्रोशा दुःखशय्या च, तृणस्पर्शी मल एव च ॥३१॥ ताडना तर्जना चैव, वधबन्धपरिषहौ । दुःखं भिक्षाचर्या, याचना चालाभता ॥३२॥
॥युग्मम् ॥
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org