________________
[70 . ]
श्री उत्तराध्ययन सूत्रार्थ
समरेसु अगारेसु, संधीसु य महापहे । एगो एगिथिए सद्धि, नेव चिट्ठे न संलवे ॥ २६ ॥
समरेषु अगारेषु, संधिषु च महापथे । एक: एकस्त्रिया सार्ध, नैव तिष्ठेत् न संलपेत् ॥ २६ ॥
લુહારની કાર્ડ વિ. સમસ્ત નીચ સ્થાનેામાં, એ ઘરાના અંતરાળમાં, રાજમાગમાં, એકલા સાધુએ, એકલી સ્ત્રીની સાથે ઉભા ન રહેવું તથા તેની સાથે ખેલવુ' નહીં. (૨૬) जं मे बुद्धाऽणुसासंति, सीएण फरुसेण वा । मम लाभो ति पेहाए, पयओ त पडिस्सुणे ॥ २७ ॥ यन्मां बुद्धा अनुशासति, शीतेन परुषेण वा । मम लाभ इति प्रेक्षया प्रयतस्तत् प्रतिशृणुयात् ||२७||
જે મને ગુરુ મહારાજ, આલ્હાદક કે કઠાર વચનથી શિક્ષણ આપે છે, તે મારા હિતમાંજ છે. આવી વિશિષ્ટ બુદ્ધિ રાખી પ્રયત્નવાન શિષ્યે, તે શિક્ષાના રવીકાર કરવા लेह मे. (२७)
अणुसासणमोवायं, दुक्कडस्स य चोयण ।
हियं तं मन्नए पनो, वेस्स होइ असाहुणो ॥ २८ ॥
क
अनुशासन मौपाय, दुष्कृतस्य च चोदनम् । हित तत् मन्यते प्राज्ञः, द्वेष्य भवति असाधोः ||२८||
કામલ, કઠાર ભાષણયુક્ત, ગુરુનું શિક્ષાવાકય, દુષ્કૃતના નિવારણાર્થે કરેલી ગુરુની પ્રેરણાને, બુદ્ધિમાન શિષ્ય, હિતકારી તરીકે સ્વીકારે છે. પણ અનિીત શિષ્ય, महितरी माने छे. ( २८ )
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org