________________
-
-
-
-
-
શ્રી સંયતાધ્યયન-૧૭ અને ખોટી યુક્તિઓ દ્વારા તને અપલાપ કરી-નિરર્થક બકતો રહી પૃથ્વી ઉપર વિહાર કરી શકે ? અર્થાત્ એવી રીતિએ તે પૃથ્વીવિહાર કરી શકતું નથી. જેમ પૂર્વોક્ત ભરત વિ. મહારાજાઓએ મિથ્યાદર્શન કરતાં શ્રી જિનશાસનની વિશિષ્ટતા સ્વીકારી, દઢ પરાક્રમીઓએ આ શ્રી જિનશાસનના શરણે જઈ અને સાધના કરી મુક્તિપદ હાંસલ કર્યું તેમ હે મુનિ! વિશેષજ્ઞ ધીર બની, તમારે. પણ આ જ શ્રી જિનશાસનમાં ચિત્તને નિશ્ચલ કરી સાધના કરવી, જેથી ઝટ મુક્તિપદ મળે ! (પર-પ૧ )
अच्चंतनिआणखमा, सच्चा मे भासिआ वई। अतरिसु तरंतेगे, तरिस्संति अणागया ॥५३॥ अत्यन्त निदानक्षमा, सत्या मे भाषिता वाक् । अतार्षुः तरन्ति एके, तरिष्यन्त्यनागता ॥५३।।
અથશ્રી જિનશાસન શરણુયોગ્ય છે.—આવી સત્ય વાણી જે મેં કહી છે, તે અત્યંત રીતિએ કમલની શુદ્ધિમાં સમર્થ છે. વળી આ વાણુને અંગીકાર કરીને, ભૂતકાળમાં ભવ્ય સંસારસાગરના પારને પામ્યા છે, હમણાં પણ કાળની કે ક્ષેત્રાન્તરની અપેક્ષાએ તેઓ પાર પામી રહ્યા છે અને ભવિષ્યમાં પણ તે ભાગ્યશાલી ભવ્ય પાર પામશે. (૫૩૫૨)
कह धीरे अहेऊहिं, अत्ताण परिआवसे । सव्वसंगविणिमुक्के, सिद्धो हवइ नीरएत्ति बेमि ॥५४॥
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org