________________
૨૭૬
શ્રી ઉત્તરાધ્યયનસૂત્ર સાથે कथं धीरोऽहेतुभिः,
મારા પ્રવાસનું सर्वसङ्गविनिमुक्तः,
सिद्धो भवति नीरजा इति ब्रवीमि ॥२४॥ અર્થ-જે પ્રજ્ઞાશાલી ધીર આત્મા છે, તે ક્રિયા વિ. વાદીઓએ કલ્પિત કુહેતુઓથી પિતે પિતાને કેવી રીતિએ વાસિત કરી શકે ? અર્થાત કદી પણ વાસિત કરી શકે નહીં. આથી આ આત્મા, દ્રવ્યની અપેક્ષાએ ધન–સ્વજન વિ.ના સંગથી, ભાવની અપેક્ષાએ મિથ્યાત્વસ્વરૂપી ક્રિયા વિ. વાદથી રહિત, અર્થાત્ સર્વ સંગથી રહિત બની-કમ૨હિત બની સિદ્ધ પરમાત્મા બને છે.
આ પ્રમાણે ક્ષત્રિય મુનિએ હિતેપદેશ આપી વિહાર કર્યો અને સંજય મુનિ પણ તે બેધને હૃદયસ્થ કરી, લાંબા કાળ સુધી વિચરી, કેવલી થઈ સિદ્ધ ભગવાન બન્યા. આ પ્રમાણે હે જબૂ! તને શ્રી મહાવીર પ્રભુ પાસેથી સાંભળેલું કહું છું -એમ શ્રી સુધર્માસ્વામી કહી રહ્યા છે. (૫૪-૫લ્ડ)
છે અઢારમું શ્રી સતાધ્યયન સંપૂણ.
F શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર-ભા. ૧ સમાપ્ત કર
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org