________________
-
શ્રી ઉત્તરાધ્યયનસૂત્ર સાથે વનનો નાશ કરી અખંડાનંદરૂપ મુક્તિપદ પ્રાપ્ત કર્યું, (४८-५८८)
तहेव विजयो राया, आणठाकित्ति पव्वए। रज्जतु गुणसमिद्ध, पयहित्तु महायसो ॥५०॥ तथैव विजयो राजा, अनष्टकीर्तिः प्राव्राजीत् । राज्य तु गुणसमृद्ध, प्रहाय महायशाः ॥५०॥
અર્થ-તેવી રીતિએ ચારેય બાજુથી અપકીર્તિ વગરના-મહા યશસ્વી વિજય નામના બીજા બલદેવે, ગુણસંપન્ન, રાજ્યને ત્યાગ કરી અને નિરતિચાર ગ્રામયનું પાલન ४२री मुतिस्थान मेणव्युं. (५०-५८८ )
तहेव उग्गतव किच्चा, अन्वक्खित्तेण चेअसा। महब्बलो रायरिसी, आदाय सिरसा सिरी ॥५१॥ तथैव उग्र तपः कृत्वा, अब्याक्षिप्तेन चेतसा। महाबलो राजर्षिः, आदाय शिरसा श्रियम् ॥५१॥
અથ–તેવી જ રીતિએ વ્યાક્ષેપ વગરના ચિત્તથી મહાબલ નામના રાજર્ષિ, પ્રચંડ સંયમનો સ્વીકાર કરી, જીવનનિરપેક્ષ બની, તેમજ સંયમરૂપ ભાવલક્ષ્મીની સાધના કરી ત્રીજા ભવમાં મિક્ષલક્ષ્મી પામનાર બન્યા. (૫૧-૫૯૦)
कह धीरे अहेऊहिं, उम्मत्तोव्व महिं चरे। एए विसेसमादाय, सूरा दढपरक्कमा ॥५२॥ कथ' धीरोऽहेतुभिः, उन्मत्त इव महीं चरेद । एते विशेषमादाय, शूरा दृढपराक्रमा ॥५२॥
અર્થ-કેવી રીતિએ ધીર પુરૂષ, ઉન્મત્તની માફક
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org