________________
શ્રી સંયતાધ્યયન-૧૮
૨૭૩ અથ–કલિંગ દેશમાં કરકુંડ્ર નામના, પંચાલ દેશમાં દ્વિમુખ નામના, વિદેહ દેશમાં નમિ નામના અને ગંધાર દેશમાં નગગતિ નામના ચાર ઉત્તમ રાજાઓએ, પોતપોતાના પુત્રોને રાજ્યગાદી સેંપીને, શ્રી જિનશાસનમાં દીક્ષા અંગીકાર કરી ચરિત્રની આરાધનાથી મુક્તિપદ પ્રાપ્ત કર્યું, અર્થાત્ આ ચાર રાજાઓ પ્રત્યેકબુદ્ધો બની સિદ્ધ બન્યા. (૪૬+૪૭, ૫૮૫૫૮૬)
सोचीररायवसहो, चइत्ताण मुणीचरे । उद्दायणोपवइओ, पत्तो गइमणुत्तरं ॥४८॥ सौवीरराजवृषभः, त्यक्तवा मुनिश्चरेत् । उदायनः प्रव्रजितः, प्राप्तो गतिमनुत्तराम् ।।४८।।
અર્થ–સવીર દેશના સર્વોત્તમ રાજા ઉદાયને સઘળા રાજ્યનો ત્યાગ કરી, જન શ્રમણપણાનું પાલન કરી સર્વોત્કૃષ્ટ ગતિરૂપ સિદ્ધિગતિ પ્રાપ્ત કરી. (૪૮-૫૮૭).
तहेव कासीराया, सेओसच्चपरक्कमे । कामभोगे परिच्चज्ज, पहणे कम्ममहावणं ॥४९॥ तथैव काशिराजः, श्रेयःसत्यपराक्रमः । कामभोगान् परित्यज्य, प्रहतवान् कम महावनम् ॥४९।।
અથ–પૂર્વોક્ત રાજાઓની માફક શ્રેયસ્કર સંયમમાં પરાક્રમી કાશી દેશના અધિપતિ નંદન નામના સાતમા બલદેવે, પ્રાપ્ત સમસ્ત કામોનો સર્વથા પરિત્યાગ કરી દીક્ષા સ્વીકારી, તેમજ અતિ ગહન કર્મરૂપી મહા
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org