________________
ર૭૨
શ્રી ઉત્તરાધ્યયનસૂત્ર સાથે અથ–સાક્ષાત્ શકેન્દ્ર દ્વારા અધિક સંપત્તિ બતાવી ધર્મ તરફ પ્રેરિત કરવામાં આવેલા દશાણભદ્ર નામના રાજા, સમૃદ્ધિશાલી દશાર્ણ દેશના રાજ્યને ત્યાગ કરી, દીક્ષિત બની અને અપ્રતિબદ્ધપણે વિચરી મુક્તિવિહારી मन्या . (४४-५८3) नमी नमेहि अप्पाण', सक्ख सक्केण चोइओ। चइऊण गेह' वइदेही, सामण्णे पज्जवडिओ ॥४५॥ नमिर्नमयति आत्मान, साक्षात शक्रेण नोदितः ।। त्यक्त्वा गेह वैदेहः, श्रामण्ये पर्युपस्थितः ॥४५||
અથ–વિદેહ દેશમાં ઉત્પન્ન થયેલા નમિ નામના રાજા, ઘરનો ત્યાગ કરી સાધુધર્મના પાલનમાં પરાયણ બન્યા હતા. જો કે તેમની સાક્ષાત્ બ્રાહ્મણનું રૂપ ધરીને ઈ જ્ઞાનચર્ચામાં પરીક્ષા કરી હતી, તો પણ તેમણે પોતાના આત્માને ન્યાયમાર્ગમાં જે સ્થાપિત કર્યો તેથી જ તેઓ ४भडित थया उता. (४५-५८४)
करकंडु कलिंगेसु, पंचालेसु अ दुम्मुहो। नमिराया विदेहेसु, गंधारेसु अ नग्गई ॥४६॥ एए नरिंदवसहा, निक्वता जिणसासणे । पुत्ते रज्जे उवेऊण, सामण्णे पज्जुवठिया ॥४७॥ युग्मम् ॥ करकण्डूः कलिङ्गेषु, पञ्चालेषु च द्विमुखः । नमी राजा विदेहेषु, गन्धारेषु च नग्गतिः ॥४६॥ एते नरेन्द्रवृषभा, निष्क्रान्ता जिनशासने । पुत्रान् राज्ये स्थापयित्वा, श्रामण्ये पर्युपस्थिताः ॥१७॥
॥युग्मम् ॥
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org