________________
-
-
શ્રી સંયતાધ્યયન-૧૮
૨૭૧ અધિપતિ મહાપદ્મ નામના આઠમા ચકવત, ભારતવર્ષ અને ઉત્તમ ભેગોને પરિત્યાગ કરીને નિર્મલ તપ વિ.ની આરાધના કરી મોક્ષમાં પધાર્યા. (૪૧-૫૮૦) एगछत्त पसाहित्ता, महिं माणनिसूरणो। हरिसेणो मणुस्सिदो, पत्तो गइमणुत्तरं ॥४२॥ एक छत्र प्रसाध्य, महीं माननिसूरणः । ળિો મનુષ્ય, પ્રાતો અતિ મનુત્તરામ કર !
અથ–અભિમાની શત્રુઓના અહંકારનું મર્દન કરનાર મનુષ્યન્દ્ર હરિષણ નામના દશમા ચકવત, પૃથ્વીનું એકછત્રી સામ્રાજ્ય ભેગવી, વૈરાગી બની, તેનો ત્યાગ કરી સર્વોત્કૃષ્ટ સિદ્ધિગતિને મેળવનાર થયા. (-૫૮૧)
अन्निओं राय सहस्से हिं, सुपरिच्चाइ दम चरे।। जय नामो जिणक्वाय, पत्तो गइमणुत्तरं ॥४३॥ अन्वितो राजसहस्रैः, सुपरित्यागी दममचरत् । जयनामा जिनाख्यात, प्राप्तो गतिमनुत्तराम् ।।४३॥
અર્થ–હજાર રાજાઓની સાથે રાજય-પુત્ર–સ્ત્રી વિ.નો ત્યાગ કરનાર જય નામના ચક્રવતી, શ્રી ભાગવતી પ્રવજ્યાને આદરી અને તેનું નિરતિચારપણે પાલન કરી સર્વોત્કૃષ્ટ ગતિ-સિદ્ધિગતિ પામનાર બન્યા. (૪૩-૫૮૨)
दसण्णरज्जमुई, चइत्ता ण मुणी चरे । दसण्णभद्दो निक्खतो, सक्ख सक्केण चोइओ ॥४४॥ दशार्णराज्य मुदित, त्यक्त्वा खलु मुनिरचरत् । રામશ્નો નિષ્ણાત, સાક્ષાત ફાળ નહિતર ટકા
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org