SearchBrowseAboutContactDonate
Page Preview
Page 288
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૬૮ શ્રી ઉત્તરાધ્યયનસૂત્ર સાથે વર્જન કરવું-કરાવવું જોઇએ અને સમ્યગદર્શન સહિત જ્ઞાનસપન્ન બની અત્યંત કષ્ટથી સાધ્ય ક્રિયાનું આચરણ કરવું જોઈએ. આથી તમા પણ સમ્યગ્દર્શન-જ્ઞાનવાળા બની સુઘ્ધર ક્રિયાને કરે ! ( ૩૩–પ૭ર ) एअ पुष्णपयं सोच्चा, अत्थधम्मो सोहिअ । भरहों वि भारहं वास, चिचा कामाई पव्वए ||३४|| एतत् पुण्यपदं श्रुत्वा, अर्थ धर्मोपशोभितम् । મરતોઽત્તિ મારતું વર્ષ, ચવસ્ત્યા ામાંથ પ્રવ્રુત્તિસઃ ||ી હવે સંજય મુનિને મહાપુરૂષોના ધ્યાન્તોથી સ્થિર કરવા માટે કહે છે. અઆ પૂર્વોક્ત, સ્વર્ગાપવ વિ. અ અને તેના ઉપાયરૂપ શ્રુતધર્મ વિ.થી ઉપÀાભિત તથા પુણ્યહેતુ હાઇ પુણ્ય એવા શબ્દસંદ રૂપ પદને સાંભળી, પ્રથમ ચક્રવતી ભરત મહારાજાએ ભારતવરૂપ ભરતક્ષેત્રને અને સર્વ કામભાગેાના ત્યાગ કરી શ્રી ભાગવતી પ્રવ્રજ્યા સ્વીકારી હતી. (૩૪–૫૭૩ ) सगरावि सागरंतं, भरहवास नराहिवो । इररिअ केवलं हिच्चा, दयाए परिनिच्छुए ॥ ३५ ॥ सगरोऽपि सागरान्तं भरतवर्षं नराधिपः । ऐश्वर्यञ्च केवलं हित्वा दयया परिनिर्वृतः ||३५|| અપૂર્વ વિ. ત્રણ દિશામાં સમુદ્ર સુધીનું અને ઉત્તર દિશામાં હિમવર્ષાંત પંતનું ભરતક્ષેત્રનુ` સામ્રાજ્ય, Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005335
Book TitleAgam 43 Mool 04 Uttaradhyayan Sutra Part 01
Original Sutra AuthorN/A
AuthorBhadrankarsuri
PublisherBhuvan Bhadrankar Sahitya Prachar Kendra
Publication Year1976
Total Pages336
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_uttaradhyayan
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy