________________
શ્રી સંયતાધ્યયન–૧૮ સર્વદા નિવૃત્ત થયેલ છું. જે સંયમ પ્રત્યે ઉત્થાનવાળે છે, તે અહો ! ધર્મના પ્રત્યે ઉદ્યમશીલ છે. આ પ્રમાણે પૂર્વેક્ત હંમેશાં જાણનારે તપનું જ આચરણ કરે, પણ પ્રશ્ન વિ.નું આચરણ ન કરે! (૩૧-૫૭૦).
ज' च मे पुच्छसी काले, सम्म सुद्धेण चेअसा । ताई पाउकरे बुद्धे, तनाण' जिणसासणे ॥३२॥ यच्च मे पृच्छसि काले, सम्यक् शुद्धेन चेतसा। तत् प्रादुष्कृतवान् बुद्धः, तज्ज्ञान जिनशासने ॥३२।।
અર્થ—તમે મને જે કાલ વિષયને પ્રશ્ન સારી રીતિએ શુદ્ધ આશયથી કરે છે. તે તેને જવાબ એ છે કેકાલનો વિષય સર્વજ્ઞ પ્રભુ શ્રી મહાવીરદેવે પ્રકટ કરેલ છે. એથી જ કાલ વિષયનું જ્ઞાન શ્રી જિનશાસનમાં જ છે, પણ બીજા બુદ્ધ વિ.ના શાસનમાં નથી, માટે તે વિષયના જિજ્ઞાસુએ શ્રી જિનશાસનમાં જ પ્રયત્ન કરવો જોઈએ. જે હું શ્રી જિનશાસનની સેવાથી તે વિષયને જાણું છું, તેમ તમે પણ જાણશે. (૩ર-પ૭૧).
किरिअ च रोअए धीरो, अकिरिअ परिवज्जिए। दिढिए दिद्विसंपन्ने, धम्म चर सुदुच्चर ॥३३।। क्रियां च रोचयेत् धीरः, अक्रियां परिवर्जयेत् ।
અર્થ-પૈર્યશાલી મુનિએ, “જીવ વિ. છે ઈત્યાદિરૂપ અથવા સદનુષ્ઠાનરૂપ કિયાની રૂચિ કરવી અને બીજાને કરાવવી જોઈએ, “આતમા નથી ઇત્યાદિરૂપ અક્રિયાનું
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org