________________
શ્રી ઉત્તરાધ્યયનસૂત્ર સાથે બ્રહ્મલોક વિમાનમાં કાન્તિમાન પૂર્ણ આયુષ્યવાળે હતો. દેવલોકમાં પાલી એટલે પત્યપ્રમાણ અને મહાપાલી એટલે સાગરોપમ પ્રમાણ સ્થિતિ હોય છે, જે પૂર્ણ સ્થિતિ કહેવાય છે, બ્રહ્મલોકની પૂર્ણ સ્થિતિ પૂર્ણ થયા બાદ, ત્યાંથી રચવીને હું મનુષ્યભવમાં આવેલો છું. આમ હું જાતિસમરણથી જાણું છું તથા મારૂં અને બીજાનું પણ આયુષ્ય જેવું છે તેવું હું જાણું છું. (૨૮૨૯, પ૬પ૬૮)
नाणारुई च छंद' च, परिवजिज सजए । अणट्ठा जे अ सव्यत्या, इइ विज्जामणु संचरे ॥३०॥ नानारुचिं च छन्दश्व, परिवर्जयेत् संयतः । . अनर्थाः ये च सर्वत्र, इति विद्यां अनुसञ्चरेः ॥३०॥
અથ–હે સંજય ! આત્માએ અનેક પ્રકારની અર્થાત્ ક્રિયાવાદી વિના મતવિષયક ઈચ્છાને તેમજ સ્વમતિકલ્પિત અભિપ્રાયને પરિત્યાગ કરે તથા સર્વત્ર અનર્થ વ્યાપારને પરિત્યાગ કરે! આ પ્રકારની સમ્યગજ્ઞાનરૂપ વિદ્યાનું લક્ષ્ય કરીને સમ્યફ સંયમમાર્ગમાં વિચરવું જોઈએ. (૩૦-પ૬૯)
पडिक्कमामि पसिणाणं, परमंतेहिं वा पुणो । अहो उठिए अहोरायं, इइ विज्जा तवं चरे ॥३१॥ प्रतिक्रमाति प्रश्नेभ्यः, परमन्त्रेभ्यो वा पुनः । अहो उत्थितो अहोरात्र, इति विद्वान् तपः चरेः ॥३१॥
અર્થ-શુભાશુભસૂચક અંગુષ્ટ પ્રશ્ન વિ. પ્રશ્નોથી તથા ગૃહસ્થોના તે તે કાર્યના આલેચનરૂપ મંત્રોથી હું
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org