________________
શ્રી સંયતાધ્યયન-૧૮
૨૬૫
-
-
सब्वे ते विइ मज्झ, मिच्छादिट्ठी अणारिआ। विज्जमाणे परे लोए, सम्म जाणामि अप्पय ॥२७॥ सर्वे ते विदिता मम, मिथ्यादृष्टय: अनार्याः । विद्यमाने परलोके, सम्यग् जानाम्यात्मानम् ॥२७॥
અર્થ–સઘળાં કિયાવાદીઓ વિ.ને, મેં પશુહિંસા વિ. અનાર્ય કાર્ય કરનારા હેઈ અનાર્ય અને મિથ્યાદ્રષ્ટિ તરીકે જાણી લીધા છે, કેમ કે બીજા ભવમાંથી આવેલા તે આત્માએને હું જાણું છું; અર્થાત્ પરલોક અને આત્માનું સમ્યગુજ્ઞાન હોવાથી મેં એકાંતવાદીઓને જાણ્યા છે, એટલે તેમણે डेस वार्नु श्रवण वि. म४री सीधेट छ. (२७-५६१)
अहमासि महापाणे, जुइम वरिससओवमे । जा सा पाली महापाली, दिवा वरिससओवमा ॥२८॥ से चुए बंभलोआओ, माणुस्सं भवमागओ। अप्पणो अपरेसिं च, आउं जाणे जहा तहा ॥२९॥
॥ युग्मम् ॥ अहमास महाप्राणे, द्युतिमान् घर्षशतोपमः । या सा पालि महापाली, दिव्या वर्षशतोपमा ॥२८॥ ततः च्युतो ब्रह्मलोकाद्, मानुष्य भवमागतः । आत्मनश्च परेषाञ्च, आयुर्जानामि यथातथा ॥२९॥
॥ युग्मम् ॥ અર્થ-જેમ અહીં હમણું સો વર્ષના આયુષ્યવાળે મનુષ્ય પૂર્ણ આયુષ્યવાળે કહેવાય છે, તેમ હું ગત ભવમાં
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org