________________
શ્રી ઉત્તરાધ્યયનસૂત્ર સાથે અથ–તે મુનિરાજની પાસેથી ધર્મને સાંભળી મેટા સંવેગ અને વૈરાગ્યવાળો સંજય રાજા થયો. રાજ્યને ત્યાગ કરીને શ્રી જિનશાસનમાં ગર્દભાલિ મુનિ–ભગવાન પાસે તે રાજા દીક્ષા ગ્રહણ કરનારે બન્યા ! આ પ્રમાણે દીક્ષાને ધારણ કરી સંજય મુનિ ગીતાર્થ બની ગયા અને સાધુસમાચારીનું સુંદર પાલન કરતાં તે એક નગરીમાં પધાર્યા. પૂર્વભવમાં જે વૈમાનિક દેવ હતો, તે ચવીને તે નગરીમાં ક્ષત્રિયકુલમાં રાજા થયેલો, પરંતુ કોઈ પણ નિમિત્તથી તે જાતિસ્મરણવાળે બનતાં વૈરાગી બની તેમણે દિક્ષા ગ્રહણ કરી. વિહાર કરતા ક્ષત્રિય મુનિ સંજય મુનિને જોઈ, તેમની પરીક્ષા માટે કહે છે કે-જેવું આપનું પ્રસન્નરૂપ છે તેવું જ મન પણ પ્રસન્ન વર્તતું લાગે છે, તે આપનું નામ અને ગેત્ર શું છે ?, ક્યા ઉદ્દેશથી આપ શ્રમણ બન્યા છો ?, ક્યા પ્રકારથી આચાર્ય વિ.ની આપે સેવા કરી? તથા આપ કેવી રીતિએ આચાર્ય વિનીત કહેવાયા? (૧૮ થી ૨૧, પપ૭ થી પ૬૦)
संजयो नाम नामेणं, तहा गोत्तेण गोअमो । મારી મમાયરિવા, વિષાવાળવારા રિરા
सञ्जयोनाम नाम्ना, तथा गोत्रेण गौतमः । गईभालयो ममाऽऽचार्याः, विद्याचरणपारगाः ॥ ५२ ।।
અથ–હું સંજય નામવાળો અને ગૌતમ ગોત્રવાળે છું, તેમજ જ્ઞાન અને ચારિત્રમાં પારંગત ગર્દભાલિ નામના મારા આચાર્ય છે. આ આચાર્યશ્રીએ મને જીવ
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org