________________
૨૫૮
શ્રી ઉત્તરાધ્યયનસૂત્ર સાથે અથ–હવે રાજા, ત્યાં મુનિદર્શન થયા બાદ, “અરે! રસાસક્ત-કમનસીબ મેં આ મુનિરાજને છેડી ઈજા કરી છે–એમ જાણું, ભયભીત બની, ઘોડે મૂકી, તે રાજા મુનિરાજના ચરણમાં સવિનય વંદના કરી છે કે- હે ભગવન્! મારા આ અપરાધની મને માફી આપે!' જ્યારે ધ્યાનસ્થ ભગવાન-મુનિપ્રવર કાંઈ જવાબ આપતા નથી, ત્યારે “આ કોપાયમાન થયેલ મુનિ શું કરશે તે ખબર પડતી નથી.” -એમ વિચારી, વધારે ભયગ્રસ્ત બની, રાજા પિતાને પરિ ચય આપે છે કે- સાહેબ! હું સંજય નામને રાજા છું, માટે હે ભગવન્! મને જવાબ આપે ! કેમ કે-કેધિત મુનિરાજ તેજથી કોડે મનુષ્યોને બાળી શકે છે, એથી મારું મન ભયાકાન્ત થઈ રહ્યું છે માટે પ્રભો ! મને બેલા અને નિર્ભય બનાવે ! (૭ થી ૧૦, ૫૪૬ થી ૫૪૯)
अभओ पत्थिवा तुभ, अभयदाया भवाहि । अणिचे जीवलोगंमि, किं हिंसाए पसजसि ? ॥११॥ जया सब परिच्चज्ज, गंतव्वमवसस्स ते ! । अणिचे जीवलोगंमि, किं रज्जमि पसज्जसि ? ॥१२॥ जीवि चेव रूव च, विज्जुसंपायचंचल' । जत्थ त मुझसी राय, पेच्चत्य नावबुज्झसे ॥१३॥ दाराणि अ सुआ चेव, मित्ता य तहा बंधवा । जीवतमणुजीवंति, मय नाणुव्वयंति अ॥१४॥
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org