________________
૨૫૧.
શ્રી પાપથમણીયાધ્યયન-૧૭ છે, દશવિધ સાધુધર્મથી રહિત, સધરૂપ હોઈ સ્વપરહિતકારી બુદ્ધિને કુતર્કોથી નષ્ટ કરે છે તથા હાથી વિ.ના યુદ્ધમાં તથા વચનના કલહમાં તત્પર રહે છે, તે પાપશ્રમણ કહેવાય છે. (૧૨-૫૩૦)
अथिरासणे कुक्कुइए, जत्थ तत्थ निसीयइ । आसणम्मि अणाउत्ते, पावसमणेत्ति वुच्चइ ॥१३॥ अस्थिरासनः कौकुचिकः, यत्र तत्र निषीदति । आसने अनायुक्तः, पापश्रमणः इत्युच्यते ॥१३॥
અર્થ–જે સાધુ, આસનની સ્થિરતા વગરનો અને ભાંડચેષ્ટા કરનારે જ્યાં-ત્યાં બેસે છે, તેમજ આસનના વિષયમાં ઉપયોગ વગરનો બને છે, તે પાપભ્રમણ કહેવાય છે. (૧૩-૫૩૧) सरक्खपाओ सुयइ, सेज्जन पडिलेहइ । संथारए अणाउत्तो, पावसमणेति, वुच्चइ ॥१४॥ सरजस्कपादः स्वपिति, शय्यां न प्रतिलेखयति । संस्तारके अनायुक्तः, पापश्रमणः इत्युच्यते ॥१४।।
અર્થ –જે સાધુ, સચિત્ત ધૂળ વિ.થી ભરેલા પગવાળે સુઈ જાય છે, વસતિની પ્રતિલેખના કરતા નથી અને સંથારાના વિષયમાં ઉપયોગ વગરનો બને છે, તે પાપભ્રમણ કહેવાય છે. (૧૪-પ૩ર )
दुद्धदहा विगईओ, आहारेइ अभिक्खण। अरए य तवोकम्मे, पावसमणेत्ति वुच्चइ ॥१५॥
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org